₹૭,૫૦૦ કરોડથી વધુના રોકાણ સાથે બનેલો આ પ્રોજેક્ટ, ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રારંભિક ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે..
#SemiconHubBharat
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સાણંદ ખાતે નવી CG Semi OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.
આ મુલાકાત ભારતની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા માટે એક ક્રાંતિકારી ક્ષણ છે.
#SemiconHubBharat
એક સમય હતો જ્યારે ચિપ્સ માટે દુનિયા તરફ જોવું પડતું હતું. આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સાણંદથી આત્મનિર્ભર ભારતની નવી શરૂઆત…
#SemiconHubBharat@BJP4Gujarat
ભારત હવે ટેક્નોલોજીનું ઉત્પાદન કરતું વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. સાણંદથી શરૂ થયેલી આ નવી સફર સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે…
#SemiconHubBharat@BJP4Gujarat
વિકાસ અને વિશ્વાસની જ્યોત પ્રજ્વલિત કરનાર, રાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા
ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત છે.
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત
મેયર શ્રી હિતેશભાઈ બારોટ
ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ
સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ
શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર
દંડક શ્રી અતુલભાઈ મિશ્રા
તમામ પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
આપ સૌના નેતૃત્વ, સમર્પણ અને જનસેવાના સંકલ્પથી અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..
સેમીકન્ડક્ટર પેકેજિંગ ક્ષેત્રે દેશની બીજી સૌથી મોટી સુવિધા સાણંદમાં શરૂ કરી મોદીજીએ ગુજરાતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ મેપ પર ચમકાવ્યું છે. લાખો શિક્ષિત યુવાનો માટે આ ઉચ્ચ કક્ષાની રોજગારીની નવી તક છે.
#ViksitBharatViksitGujarat@BJP4Karnavati