In context of increasing use of social media for Information Warfare, please help me by filling a short google form for my study on 'Information Warfare in the Social Media Age: A Case Study of the role and use of Twitter in the Pulwama-Balakot standoff'.
https://t.co/XW0NHHvY6d
. @IRCTCofficial@RailMinIndia My TDR refund for PNR 8939513217 is still pending. My train on 25 July was running 10+ hours late, so I filed a TDR as I did not travel. I also raised a complaint on RailMadad (Ref. No. 2026072511487),
. @IRCTCofficial@RailMinIndia My TDR refund for PNR 8939513217 is still pending. My train on 25 July was running 10+ hours late, so I filed a TDR as I did not travel. I also raised a complaint on RailMadad (Ref. No. 2026072511487),
. @IRCTCofficial@RailwaySeva train no. 12756 was running late by 10+ hours today. I had booked a tatkal ticket but since the train was running late, I filed TDR. PNR is 8939513217.
Can you please let me know the refund status?
ગુજરાતની સ્થિતિ કેવી થઈ ગઈ છે... કોઈ 100 જેટલા મકાનો તોડી નાખે છે અને દિવસો સુધી મીડિયા રાડો પાડ્યા કરે છે.. બધું સફેદ કાચ જેવું છે પણ જવાબદારી નક્કી નથી થતી... નેતાઓને તો સાપ સુંધી ગયો છે.
આવા કિસ્સાઓ દર્શાવે છે કે ગુજરાતમાં ખોખારો ખાઈને ઘટનાને વખોડી શકે એવા નેતા પણ નથી રહ્યા.... બેઠકોના ફોટો જોશો તો નોટ અને પેન લઈને નેતાઓ જોવા મળશે... નેતાઓ પણ ગોખણ્યા થઈ ગયા છે..
હાઈકોર્ટમાં અરજી થઈ છે, કોર્ટ કપડા કાઢશે તો થોડા દિવસ પહેરેલા કપડાએ નિર્વસ્ત્ર દેખાશે પછી પાછું ગાંધીજીના નામે ખાદીનું કાપડ ખરીદીને પહેરી લેશે...
ऑयल पेंट इसलिए किया जाता है ताकि पैरों को गर्मी न लगे। तुम्हारा परिवार भी उसपे चलेगा तो कोई नहीं रोकेगा।
उसे धार्मिक प्रतीक बनाकर किसी जीव की हिंसा करनेकी बात करना अपने आप में एक मूर्खता है। और उसी को न्यूज बनाना आपके चैनल की न्यूज में दरिद्रता दीखता है।
सफेद रंग कब से किसी एक धर्म का निजी प्रतीक हो गया?
अगर रंग ही धार्मिक पहचान है तो फिर: 📘 अपने बच्चों को नीले पन्नों वाली किताब ही देना, 📗 या हरे रंग के पान वाले कोई पेड़ मत रखना अपनी सोसाइटी मे, 🟪 और फोन का स्क्रीन बैकग्राउंड वायलेट न हो तो फोन भी तोड़ देना।
रंगों को धर्म से जोड़कर तर्क नहीं बनते।
किसी भी ��ीव के प्रति क्रूरता को सही ठहराने के लिए बहाने बनते हैं। अगर बकरा काटने से आपको लगता है कि कोई बड़ा बुद्धि का काम कर रहे हो तो करो।
तर्क से लड़ो, रंगों से नहीं।
Yesterday, I wrote about how @sidhant couldn’t name Trump, and how that spoke volumes about press freedom in India. Some people reminded me that he did a fine job by not naming Trump, that he delivered a masterclass in journalism, that naming Trump could have created a diplomatic row, and that he helped generate some meme-worthy material as if he were writing a skit. Blah blah.
And today, an American journalist asked Rubio the same question and named Trump directly.
That’s the difference, folks. It’s called press freedom. It’s called having a spine. A journalist’s job is to ask tough questions, no matter who’s standing there. Don’t be scared.
If you are from godi media, though, I can’t really say much about that.
માનનીય @sanghaviharsh હર્ષભાઈ સંઘવી સાહેબ,
મારા મિત્ર સાથે હમણાં એક મોટો સાયબર ક્રાઇમ થયો છે. તેમની પત્નીને એક સ્કેમારે છેતરીને બેન્ક એકાઉન્ટમાંથી 88,000 ચોરી લીધા છે. એક નિમ્ન મધ્યમ વર્ગના વ્યક્તિ માટે આ પાછલા બે વર્ષની બચત હતી.
સાયબર ક્રાઇમમાં તરત જ ફરિયાદ નોંધાવી દીધી હતી પણ હજુ સુધી કોઈ કડ�� કાર્યવાહી થઈ નથી. સાયબર ક્રાઇમની વેબસાઈટ પર પણ કોઈ અપડેટ નથી, અને સ્કૅમરના બેન્ક ખાતા હજુ સુધી બ્લોક નથી થયા. આપશ્રીને મહેરબાની કરીને વિનંતી છે કે મારા મિત્રની મદદ કરો.
@rahulpandita Exactly. This is confusing. Why can't the government just do a presser and address the conerns! What's the logic of passing on this information via wires.