ભારતને સશકત રાષ્ટ્ર બનાવી વિશ્વભરમાં ભારતને ઊંચેરું સ્થાન અપાવનાર, વિશ્વનેતા અને દીર્ધદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો.
મોદી સાહેબ સાથેની મુલાકાત નવી ઉર્જાનો સંચાર કરનાર હોય છે.
Historic moment for Indian transportation! 🇮🇳 Prime Minister Narendra Modi has officially flagged off India’s very first hydrogen-powered train on the Jind-Sonipat route. A massive stride towards zero-emission rail travel and a greener tomorrow. 🚆 #HydrogenTrain#IndianRailways
🚆 India's First Hydrogen Train Is Here 🇮🇳
Prime Minister Narendra Modi FLAGS OFF India's first HYDROGEN-POWERED train between Jind and Sonipat. 🔥
— India Becomes the 6th Country to Launch a Hydrogen-Powered Train. 👌
🚆 India's First Hydrogen Train Is Here 🇮🇳
Prime Minister Narendra Modi FLAGS OFF India's first HYDROGEN-POWERED train between Jind and Sonipat. 🔥
— India Becomes the 6th Country to Launch a Hydrogen-Powered Train. 👌
Happy to be in Jind. Speaking at the launch of projects that strengthen clean mobility, connectivity, healthcare and cultural heritage. Together, they will improve 'Ease of Living' and accelerate Haryana's development. https://t.co/6DwHX6g4gF
ગુજરાત રાજ્યના મક્કમ, સફળ અને સરળ પ્રકૃતિના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને તેમના જન્મદિન પર હાર્દિક શુભેચ્છાઓ!
પ્રજાના આશીર્વાદ અને પ્રભુની કૃપા હંમેશા આપના પર બની રહે તેવી કામના સાથે ફરી એકવાર જન્મદિનની કોટી કોટી શુભેચ્છાઓ.
#BhupendraPatel#HappyBirthdayCm
એક સમય હતો જ્યારે વૈશ્વિક મંચ પર ભારતને સાઈડલાઈન કરવામાં આવતું હતું… આજે દુનિયા ભારતનો અવાજ સાંભળે છે. 🇮🇳
G20થી લઈને વૈશ્વિક મંચો સુધી, ભારત આજે વિકાસશીલ દેશોના હિતો અને આશાઓને મજબૂતીથી રજૂ કરતું Global Southનું નિર્ણાયક નેતૃત્વ બની રહ્યું છે.
#India#GlobalSouth#IndiaLeads
નારી શક્તિ એટલે વિકસિત ભારતની સાચી તાકાત!
સંરક્ષણ દળોથી લઈને સ્ટાર્ટઅપ્સ, વિજ્ઞાન અને નેતૃત્વ સુધી ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રમાં નવી ઓળખ બનાવી રહી છે.
તમારી આસપાસ એવી કઈ મહિલા છે જે તમને પ્રેરણા આપે છે?
તેમને કોમેન્ટમાં Tag કરો અને તેમની સિદ્ધિઓને સલામ કરીએ.❤️
#NariShakti
રાષ્ટ્રના ઘડતરમાં યુવાનોની ભૂમિકા હંમેશા અગ્રેસર રહી છે. 'છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ' ના પ્રબળ મંત્ર સાથે દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રવાદની જ્યોત પ્રગટાવનાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સ્થાપના દિને સૌને ખૂબ ખૂબ વધામણી!
#ABVP#ABVPFoundationDay#SthapanaDivas#ChhatraShakti
ભારતની કૂટનીતિનો નવો અધ્યાય! 🇮🇳
ઈરાનના ચાબહાર પોર્ટ માટેનો 10 વર્ષનો કરાર માત્ર બંદરની ડીલ નથી, પરંતુ ભારત માટે વ્યૂહાત્મક જીત છે.
✅ પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી સીધી પહોંચ
✅ વેપાર અને કનેક્ટિવિટીમાં વધારો
✅ ભારતની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત
#ChabaharPort#India
Global impact, one handshake at a time.
PM Modi’s visit to Jakarta marks another chapter in strengthening India's international relations. 🇮🇳✨ #GlobalLeader#IndiaJakarta
https://t.co/8Z0OmddFkp via NaMo App
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!
યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને વિશ્વને ભારતીય સનાતન સંસ્કૃતિનો સાચો પરિચય કરાવનાર યુગપુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ પર તેમને શત શત નમન. 🙏✨
#SwamiVivekananda#Punyatithi#YouthIcon#Inspiration#IndianCulture
ગુજરાતના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી!
મેડિકલ (₹1 લાખ/વર્ષ) અને એન્જિનિયરિંગ (₹50 હજાર/વર્ષ) ના વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી ખાસ આર્થિક સહાય. વધુ માહિતી અને લાયકાત માટે પોસ્ટર ધ્યાનથી વાંચો.
જેમને જરૂર હોય તેમના સુધી આ માહિતી જરૂર પહોંચાડો. #MYSY#Education#GujaratYouth
આપણું ગર્વ, આપણી ઓળખ! 🇮🇳✨
જુઓ, કેવી રીતે આપણું ભારતીય યુપીઆઈ (UPI) આખા વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે! 'ટેક્નોલોજીકલ ફૂટનીતિ' અને 'ગ્લોબલ લીડરશીપ' નું આ ઉત્તમ ઉદાહરણ છે. ભારત હવે ડિજિટલ ક્રાંતિમાં આખા વિશ્વને રસ્તો બતાવી રહ્યું છે.
#UPI#DigitalIndia#MakeInIndia
I would like to appreciate the Seychelles Hindu Kovil Sangam for their efforts towards the building of the Arulmigu Navasakthi Vinayagar Temple and for popularising different aspects of Indian culture and spirituality in Seychelles.
૨૫ જૂન ૧૯૭૫: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય.
જ્યારે સત્તા માટે દેશ પર કટોકટી (Emergency) લાદવામાં આવી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થયું. આજે 'સંવિધાન હત્યા દિવસ' પર આપણે ભારતના બંધારણીય મૂલ્યો, સ્વતંત્રતા અને લોકશાહીની રક્ષા કરવાનો દૃઢ સંકલ્પ લઈએ. 🇮🇳#SamvidhanHatyaDiwas