@sanghaviharsh@SP_SuratRural@dgpgujarat કોશિશ કરી ત્યારે મારા હાથ માંથી જબરદસ્તી થી ફોન લઈ લીધો જેની short clip attached છે મારી વિનંતી છે સાહેબ કે આવા પોલીસ ઇન્સ્પેક્ટર જનતાની રક્ષા તો દૂર એક સ્ત્રી સાથે વ્યવસ્થિત રીતે વર્તન પણ નથી કરી શકતા અને ન્યાય પણ નથી આપી શકતા (૩)