मिटने वाला मैं नाम नहीं,
तुम मुझको कब तक रोकोगे?
सेवा, समर्पण और जनकल्याण के 25 गौरवशाली वर्षों को नमन। माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के राष्ट्रसेवा के संकल्प को कोटि-कोटि वंदन।
#25YearsOfSeva#SevaSankalpAbhiyaan
નવરાત્રીના પાવન પર્વે માં આધ્યશક્તિની આરાધનાના ભાવ સાથે અક્ષરધામ હાઇટ્સ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં સહભાગી બની માતાજીની માંડવીના દર્શન કર્યા અને સૌ ગરબા ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા.
જય જય અંબે
આ દરમિયાન શહેર અધ્યક્ષ શ્રી @PrerakshahBJP , માનનીય મેયરશ્રી @HiteshBarotBJP , પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી @PradipsinhGuj સાહેબ, ધારાસભ્ય શ્રી @babusinhbjp , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, પક્ષના નેતાશ્રી તેમજ વટવા વિધાનસભાના કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.(2/2)
ખાનગી PTC કોલેજોની ફી નિયમન સમિતિ (FRC) માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી કમિટીમાં આર્થિક તજજ્ઞ સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગર ના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP ની નિમણૂક થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન.
ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ સહ પ્રભારી વડીલ શ્રી જગદીશભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખમય જીવન અર્પે તેવી પ્રાર્થના.
@IJAGDISHPATEL
કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી વસ્ત્રાલ વોર્ડના ઉપપ્રમુખ મિત્ર શ્રી સુરજીતસિંહ ચૌહાણને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
સરકારી સહાયથી સ્વરોજગાર શરૂ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની રહ્યાં છે મહેસાણાનાં નિકિતાબેન ઠાકોર.
આર્થિક સશક્તિકરણની નવી તક બદલ તેઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો આભાર વ્યક્ત કરે છે.
#SevaSankalpAbhiyaan#SevaKiKahani
આજરોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નંબર 6 માં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી તેમની સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે પ્રચાર અર્થે ચર્ચા કરી.
આ અવસરે શક્તિકેન્દ્રનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું.