માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી કોમ્પ્લેક્સની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
₹33.50 કરોડના ખર્ચે નિર્મિત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ મેદાન જેવી સુવિધાઓ છે.
ખેલાડીઓને આધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરીને ગુજરાતમાંથી સ્પોર્ટ્સ ક્ષેત્રમાં નવી પ્રતિભાઓને બહાર લાવવામાં આ કોમ્પ્લેક્સ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
@AmitShah
#Vadnagar
Union cabinet chaired by Hon'ble Prime Minister Shri @narendramodi has given approval to the 8th Central Pay Commission.
This will ensure the economic well-being of millions of Central Government employees and further motivate them in contributing for building of a Viksit Bharat. The positive spiraling effect of this step will give a great boost to our economy.
Truly a commendable decision.
#8thPayCommission
On the occasion of Maha Shivratri may the almighty Lord Shiva bless you with all good things and perfect health. Happy Maha Shivratri to you!
#SHIVA#MahaShivaratri#Mahashivratri2024
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો અને સાંસ્કૃતિક ધરોહરના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે.
તેમણે વિકાસની સાથે વિરાસતની જાળવણીનું આહવાન દેશવાસીઓને કર્યું છે, જેને પરિપૂર્ણ કરવા આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતના પ્રાચીન ઉચ્ચ મૂલ્યો અને પરંપરાઓને કેન્દ્રમાં રાખીને વિવિધ આધુનિક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દરેક ક્ષેત્રે અગ્રેસર રાખવાની નેમ રાખી છે તેમાં આજનો આ વિકાસ ઉત્સવ સીમાચિન્હરૂપ બન્યો છે.
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
Dwarka Darshan under the waters...where the spiritual and the historical converge, where every moment was a divine melody echoing Bhagwan Shri Krishna's eternal presence.
माँ भारती के लिए अपने प्राणों की आहुति देकर देश वासियों के हृदय में स्वतंत्रता की अलख जगाने वाले महान क्रांतिकारी, वीर हुतात्मा चंद्रशेखर आजाद के बलिदान दिवस पर उन्हें विनम्र श्रद्धांजलि!
उनका अविस्मरणीय संघर्ष और अतुल्य बलिदान हम सभी को राष्ट्र सेवा के लिए सदैव उर्जित रखेगा।
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all.
राज्य सभा के द्विवार्षिक चुनाव में अपनी सहभागिता सुनिश्चित करते हुए आज विधान भवन, लखनऊ में मतदान किया।
सभी भाजपा प्रत्याशियों की विजय हेतु हार्दिक मंगलकामनाएं !
We mourn the loss of Pankaj Udhas Ji, whose singing conveyed a range of emotions and whose Ghazals spoke directly to the soul. He was a beacon of Indian music, whose melodies transcended generations. I recall my various interactions with him over the years.
His departure leaves a void in the music world that can never be filled. Condolences to his family and admirers. Om Shanti.
आज तेलंगाना प्रदेश में हैदराबाद ज़िले के सिकंदराबाद लोकसभा क्षेत्र के भाग्यलक्ष्मी क्लस्टर में विशाल जनसभा को संबोधित किया।
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजी के मार्गदर्शन और नेतृत्व में तेलंगाना का चहुमुखी विकास और वृध्धि करने के लिए भारतीय जनता पार्टी प्रतिबद्ध है। प्रजाजनों का ईस बार स्पष्ट मत है कि आदरणीय श्री नरेंद्रभाई मोदीजी तीसरी बार प्रधानमंत्री के रुप में शपथ लेंगे और देश की अर्थव्यवस्था को तीसरे स्थान पर लें जायेंगें, जिसमें कोई संदेह नहीं है।
સૌને પોતાનું ઘર મળે એવું સપનું હોય છે. પણ એવા લાખો લોકો હોય છે, જે પોતીકું ઘર લઈ શકતા ન હતા.
આદરણીય વડાપ્રધાનશ્રીએ એવા પરિવારોની પડખે ઉભા રહી, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સૌને પાક્કી છત આપી છે.
#ViksitBharatViksitGujarat
માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમને મળેલ લાભ અંગેના અનુભવો જાણ્યા હતા તથા તેમને #ViksitBharatViksitGujarat ના નિર્માણ માટે યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.
લાભાર્થી માતા-બહેનોએ ખૂબ હર્ષથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.
On this Republic Day, let us commit ourselves to upholding the ideals of our country's Constitution and work towards the glory and pride of India. Let's strive to make our nation proud each day.
#RepublicDay2024#RepublicDay#RepublicDayCelebration