सरहद पे तुम कितना भी जोर लगा लो मेरे फौजी भाई पर जब घर मे ही एकता कपूर जेसे जो देश को बिगाड़ रहे है जब तक इन जेसी तुच्छ और चारित्रहिन लोग हे तबतक हमे दुश्मन की जरुरत हे ही नही क्यूंकि घरमें ये दुश्मन से कम नही @MajDPSingh@MajorPoonia@majorgauravarya#Shameonuekta
અમુક સમય પછી કચરા ના ઢગલા નો પણ કંઈક નિકાલ થાય છે, પરંતું આપડા રાજ્ય મા ભરતી ઓ નો 3 વર્ષ થી અમુક 2 વર્ષ થી કઈ નિકાલ નથી આવતો બોલો..એટલે યુવા ધન ને કચરા થી પણ ખરાબ ગણતરી થઈ રહી છે એવું અનુમાન થઈ શકે...
#ResumeGujRecruits
જેમ દરેક દેશહિત ની વાત મા આપની ચેનલ નો સહકાર હોય છે તેમ #TikTok જેવા સોફટવેર અને હાર્ડવેર ના બહિષ્કાર નું અભિયાન ચાલે છે તેમા પણ તમે આપની ચેનલ પર દરરોજ બપોરે 3.30 થી 4.00 વાગ્યા સુધી વાયરલ ખબર શો મા #TikTok ના વિડિયો દેખાડો છો તે બંધ કરવું જોઈએ.
@nilam_kharecha @aravindchaudhri@HemangiParmar4 ખોબે ખોબે 2017 આપ્યાં એમાં કદાચ ફરી ચેક કરવું પડે 🤣🤣કારણ કે 150+ પાડી દેવાની હતી ને આવી🤣🤣🤣🤣 કઈક બીજી...અને જે આવી એમાંથી 2 ઓછી થઈ ગઈ 🤣🤣
@ShankersinhBapu Ground level work is neccessary and that you are doing hats off to you...This should be done by ruling government but as you know they are useless 🤣
@BSNLCorporate See the date when you asked and still there is no improvement. As you asked me details let me give it to you -
cont.-7096455343 ,
State- Gujarat ,Dist- Kutch anything else?
BSNL का नेटवर्क उस बुढ़ी सास की तरह हे जो कुछ दिन अपनी बहु के साथ अच्छा व्यवहार करेगी और फिर अचानक से क्या हो जायेगा कि अचानक जगड़ ने लगे गी 🤣🤣🤣🤣🤣🤣
@BSNLCorporate@BSNLGujOfficial@BSNL_GJ
In Gujarat, particularly Ahmedabad, pvt doctors in non-COVID hospitals get many patients with COVID-19 symptoms. Gujarat govt has no policy to test who we feel might be infected: Dr Vasant Patel, CEO Dhwani Hospital and Ahmedabad Nursing Home Assoc Executive Committee Member
LRD ભરતી પ્રક્રિયામાં પાસ થયેલ વિધ્યાર્થીઓ હાલ નોકરીથી વંચિત છે.
GPSC હોય ITI હોય કે LRD ની ભરતી હોય બધામાં કોર્ટ કેસ તથા કોર્ટ સ્ટે થી ભરતીઓ અટકી જાય છે. જેનાથી હજારો લાયકાત ધરાવતા ઉમેદવારો બેરોજગાર રહે છે.
સરકારે આ વિષયે સંવેદનશીલ બની નિકાલ કરવો જોઈએ.
#Justice_LRD_Male