@hareshmakw સાહેબ, નવું સ્થળ નવા પડકારો સાથે તૈયાર હશે. તમે ત્યાં પહોંચો એ પહેલાં તમારું કર્મ ત્યાં લોકોના દિલ દિમાગ પર જગ્યા લઈ બેસી ગયું હશે. સિસ્ટમ રાજનીતિ નો હિસ્સો છે એટલે એ એનું કામ કરે.. પરંતુ એ સિસ્ટમમાં રહીને લોક હિતમાં કામ કરનાર એક એચ. ટી મકવાણા એમનું કામ કરે.
અભિનંદન 💐💐
@SajjanBhad818 भाटी और खेरा में होड़ लगी है। सबसे मूर्ख साबित कौन होता हैं। बाद रोना चालू कर��ंगे कि EVM हैक हो गया।
सोशल मीडिया के जमाने आप के पुराने कुकर्म भी पल भर में बाहर आ जाते हैं। इसलिए राजनेता को शालीनता जरूरी है।
@jigneshmevani80 સંસ્કારી ગૃહમંત્રી @sanghaviharsh ને એક લૂખો એ���ે વારસામાં મળેલ સંસ્કારો થી પડકારતો હતો. ને આજે એના વિધાનસભા વિસ્તારમાં જઈ હવા કાઢી નાખી. વાહ હર્ષભાઈ..
આરોપો સામે પ્રત્યુતર આપવાને બદલે કામ થી જવાબ આપનાર @sanghaviharsh ને અભિનંદન.
@jigneshmevani80@abpasmitatv@tv9gujarati@aajtak@gujratsamachar@News18Guj તમારી સરકારે તો કોલસાથી કાળા હાથ કરવામાં કાંઇ બાકી રાખ્યું નથી. @sanghaviharsh મેહનત થી મંત્રી અને હવે ઉપમુખ્યમંત્રી બન્યા છે. તમારા આવા વાણી વિલાસ થી એક સ્વચ્છ વ્યક્તિ ની છબી કંઇજ ફરક નથી પડવ��નો. પરંતુ આપની ‘ટપોરીછાપ’ વાણી વિલાસ જ મેવાણી નું હલકટ વ્યક્તિત્વ ઉજાગર કરે છે
@jigneshmevani80@aajtak@gujratsamachar@the_hindu@timesofindia@abpasmitatv@News18Guj એક લોક નેતા ની ભાષામાં સંયમ હોવો જોઈએ. બધાં વ્યક્તિ કે અધિકારીઓ ખરાબ ન હોય. એવું બોલવું કે જેથી 5% ને લીધે નિષ્ઠાવાન લોકોને દુઃખ ન થાય.
વડીલ તમારી ભાષા એકદમ હલકટ કક્ષાની છે. આ પહેલો બનાવ નથી કે તમે વાણી વિલાસ કર્યો હોય. રાજનીતિક ગતિરોધ હોય તો પણ વાણી માં કંટ્રોલ જરૂરી છે.
@GujjuRini ગામડા ના લોકો નું તો 2002 ની યાદીમાં મળી જ જાય છે. BLO's પાસે યાદી હ���ય છે. પ્રશ્ન શહેરી વિસ્તારનો છે. ત્યાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં સ્થળાંતર ની સમસ્યા છે. જેથી BLO 2025 ની યાદી પ્રમાણે જે તે વિસ્તારમાં જતાં હોય છે. તેથી એમની 2002 યાદી જવલ્લે જ ઉપલબ્ધ હોય અથવા ઓળખાતા હોય.