સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ સાકાર કરવા લોંગ ટર્મ વિઝન સાથે સર્વગ્રાહી વિકાસ માટેનો રોડમેપ કંડારતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સશક્ત ભારતીય સેનાના સામર્થ્યથી સુરક્ષિત દેશનું ભવિષ્ય...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. છેલ્લા 12 વર્ષોમાં દેશનું ડિફેન્સ બજેટ લગભગ ₹8 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. 'મેક ઇન ઇન્ડિયા'ના મજબૂત સંકલ્પ સાથે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનેલું આજનું નવું ભારત વૈશ્વિક સ્તરે સંરક્ષણ ઉત્પાદનનું એક મોટું હબ બની "વિકસિત ભારત @ 2047"ના દૃઢ સંકલ્પને સાકાર કરવા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિગમ સાથે અડગ રીતે આગળ વધી રહ્યું છે...
#12YearsOfSurakshitBharat @narendramodi@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
From a traditional industrial base to a global hub for semiconductors, green energy, and aviation...
Gujarat CM @Bhupendrapbjp pens an insightful article on how PM @narendramodi ’s strategic vision has scaled entirely new dimensions of development for the state.
https://t.co/ct3SKBVvBB
ડિફેન્સ સેક્ટરમાં નવી તાકાત સાથે આત્મનિર્ભર બની રહેલું નવું ભારત...🔥
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નેતૃત્વમાં અને 'મેક ઇન ઇન્ડિયા'ના મજબૂત સંકલ્પ સાથે ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે માત્ર આત્મનિર્ભર જ નથી બન્યું, પરંતુ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ઉત્પાદનનું એક મોટું હબ બની ગયું છે. બ્રહ્મોસ મિસાઈલ, તેજસ ફાઈટર જેટ અને પ્રચંડ હેલિકોપ્ટર જેવા આધુનિક હથિયારો સાથે ભારત આજે દુનિયાના 80થી વધુ દેશોને શસ્ત્રોની નિકાસ કરી રહ્યું છે...
#12YearsOfSurakshitBharat @narendramodi@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
India's national security approach has evolved significantly. Faster infrastructure development and indigenous capability building are shaping a more secure Bharat
#12YearsOfSurakshitBharat
The number of women officers in India's armed forces has increased from around 3,000 in 2014 to over 11,000 in 2026, marking a major expansion of opportunities for Nari Shakti in Armed Forces
#12YearsOfSurakshitBharat
સંસ્કૃતમાં 'અર્ધ' એટલે અડધું અને 'ચક્ર' એટલે પૈડું થાય છે. આ આસન કરતી વખતે શરીરનો આકાર અડધા પૈડા જેવો બને છે, તેથી તેને અર્ધચક્રાસન કહેવામાં આવે છે.
#WellnessWednesday#MahitiMorning#Yoga
મેક ઇન ઇન્ડિયાનું ગૌરવ!
વડોદરાની ધરતી પરથી શરૂ થયેલી એક નાની શરૂઆત આજે 250+ લોકોની ટીમ અને વાર્ષિક 20થી 25%ના ગ્રોથ સાથે એક સફળ એન્ટરપ્રાઇઝ બની ચૂકી છે...
વડોદરાના મકરપુરા GIDCમાંથી શરૂ થયેલી NIMIT કંપની આજે દેશના 200થી વધુ શહેરોને પોતાની સ્માર્ટ AI સિસ્ટમ્સથી વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવી રહી છે; અદ્યતન તકનીકી સોલ્યુશન્સ અને નવીનતા દ્વારા વધુ સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો કંપનીનો ઉદ્દેશ્ય VGRCના મંચને ગૌરવ પ્રદાન કરી રહ્યો છે...
#VGRC
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા...
🔹 એક જ વર્ષમાં 05 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થશે
🔹 ગુજરાતના નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા રાજ્ય સરકારનો અનુરોધ
🔹 ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ કરવા માટે 45 દિવસ મળશે; 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે
🔹 સમયસર ચલણ નહીં ભરાય તો 'વાહન પોર્ટલ' પર વાહન બ્લોક કરી દેવાશે
નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી
#GujaratGovernment
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCના સુવર્ણ જયંતી મહોત્સવની ગરિમામય ઉજવણી નર્મદા નગર, ભરૂચ ખાતે કરાવી...
મુખ્યમંત્રીશ્રીએ GNFCના સુવર્ણ જયંતી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા નગર ટાઉનશિપમાં નમો વડ વન, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન અને GNFCની 50 વર્ષની સફળતાની ગાથા આલેખતી કૉફી ટેબલ બુકનું વિમોચન કર્યું...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર ક્ષેત્રના સાહસો પી.એસ.યુ.ને વધુ કાર્યક્ષમ-પારદર્શક અને પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફીટેબલ બનાવ્યા છે : મુખ્યમંત્રીશ્રી
વિકસિત-આત્મનિર્ભર ભારત 2047ના સંકલ્પમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GNFCએ તૈયાર કરેલા પોતાના રોડમેપને તીવ્ર ગતિએ સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન; સાથે જ જણાવ્યું કે નીમ પ્રોજેક્ટ દ્વારા 4.50 લાખથી વધુ મહિલાઓને આર્થિક પગભર કરવાનું ભગીરથ કામ GNFCએ કર્યું છે...
#GujaratGovernment #GNFC
જ્યાં કૌશલ્ય મળે છે, ત્યાં સફળતા ખીલે છે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આધુનિક ટેક્નોલોજી અને ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ દ્વારા 'સ્કિલ્ડ ગુજરાત'નું શ્રેષ્ઠ મોડેલ બનેલી અમદાવાદની સરસપુર ITI રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરનું કૌશલ્ય પ્રદાન કરી "આત્મનિર્ભર ભારત" મિશનને વેગવંતું બનાવી રહી છે...
#AtmanirbharBharat #ITI @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@drpradyumanvaja@infoahdgog
ઈરાદાઓ નેક હોય તો આકાશને પણ આંબી શકાય છે...
રાજ્ય સરકારની ઇન્ટરેસ્ટ સબસિડી (વ્યાજ સહાય) યોજના હેઠળ રૂપિયા 1 કરોડ 10 લાખ જેટલી માતબર આર્થિક સહાય દ્વારા કેમિકલમુક્ત હેલ્ધી પ્રોડક્ટ્સ થકી વૈશ્વિક બજારમાં સફળતાનો ડંકો વગાડનાર શીતલબેન અને ગીતાબેન નારીશક્તિ અને મહિલા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ...
કોવિડ-19ના સંકટ વચ્ચે પંચમહાલના સામાન્ય પરિવારમાંથી આવતી બે બહેનોએ શરૂ કરેલી સફર આજે VGRCના મંચ પર ગૌરવ વધારી રહી છે; અદ્ભુત સાહસ, મહિલા સશક્તિકરણ અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા બદલ બંને બહેનો 'સ્વાવલંબી મહિલા એવોર્ડ 2023-24'થી સન્માનિત...
#VGRC