ધો.12 માં બાયોલોજી નહીં ભણેલા વિદ્યાર્થીઓ પણ ડૉકટર બની શકશે, નેશનલ મેડીકલ કમીશનની નવી માર્ગદર્શીકા મુજબ ધો.12માં બાયોલોજી(બાયો ટેકનાલોજી)વધારાના વિષય તરીકે રાખીને પરીક્ષા પાસ કરીને વિ���્યાર્થીઓએ નીટ-યુજીની પરીક્ષા આપી શકશે.
.
.
.
#12exam #beforte #doctry #student #medical #medical