GPSCની ૧૦/૦૫/૨૦૨૬ના રોજ યોજવામાં આવેલ ૬૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની કોમન પરીક્ષાની ફાઇનલ આન્સર કી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
#Gujaratexamupdates#GPSC
ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર આવ્યું વિવાદમાં
આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી હોવાના આરોપ
ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત પ્રેત ધુણવા લાગ્યા
ધુણતા ધુણતા એક મહિલાએ સિક્યુરિટી, પત્રકાર અને ભક્ત પર કર્યો હુમલો
હેલો @CP_SuratCity
મહેરબાની કરી ને આમા ધ્યાન આપો, નહીં તો આખુ ગુજરાત આ ભાઈ પર થી બોધપાઠ લેવા તૈયાર બેઠું છે,
ગાડી ના કાળા કાચ,
કાયદા વગર ફેન્સી નંબર પ્લેટ,
ઓન ડ્યુટી રીલ્સ બનાવવી,
GJ05-RY-0633
@rtosurat
હવે જો પોલીસ જ આવી હરકતો કરતી હોય, તો બીજા લોકો ને તો શુ કહેવું.???
#GujaratHighCourt
ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન બાદ DGP દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો.
આરોપીઓની જાહેરમાં પરેડ એટલે વરઘોડા કાઢવા નહીં
આરોપીને ઉઠક બેઠક ના કરાવવી, ઘૂંટણીએ ના ચલાવવો, જાહેરમાં લાત કે લાકડીઓ ના મારવી, કાન ના પકડાવવા
મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા સમયે ટોળાથી આરોપીને બચાવવા
વિશ્વમાં યુદ્ધ સંકટ વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ
એક વર્ષ સુધી સોનું ના ખરીદવાની અપીલ
પેટ્રોલ - ડિઝલનો સંયમથી ઉપયોગ કરો
1 વર્ષ સુધ વિદેશ પ્રવાસ ટાળો
વિદેશી મુદ્દા બચાવવી પણ દેશભક્તિ છે
ખાવાના તેલનો ઉપયોગ ટાળવો પણ દેશભક્તિ
#NarendraModi#PmStetment#بلوچستان_میں_معرکہ_حق
પંજાબમાં ED ના દરોડા દરમિયાન 9મા માળેથી રોકડ ભરેલા થેલા ફેંકાયા!
પંજાબના મોહાલી જિલ્લાના ખરાર વિસ્તારમાં આવેલા 'વેસ્ટર્ન ટાવર' માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ દરોડા પાડવા પહોંચી હતી
ये गाना इस बार बंगाल चुनाव में बीजेपी कार्यकर्ताओं के लिए मानो “WAR CRY” बन गया था
अब उसीके थीम पर यहाँ अहमदाबाद में cupcake खिलाकर लोग अभी तक जीत की ख़ुशी मना रहे हैं offcourse साथ में झालमुरी तो है ही 😂😂