2006 માં સુરતમાં આવેલ માનવ સર્જિત પુરની તપાસ કરતા "સુજ્ઞાબેન પુર તપાસ પંચ" ના અહેવાલનો અમલ થયો હોત, દોષીતોને સજા થઈ હોત, મોરબી જુલતા પુલકાંડમાં ખરેખર દોષીતો હતા તેને સજા આપી દાખલો બેસાડ્યો હોત તો આજે "નર્મદા મેનમેડ તારાજી" ન સર્જાઈ હોત
@shaktisinhgohil@INCGujarat@AmitChavdaINC
@CMOGuj દ્વારકા ને ગુજરાત આપને પૂછે છે કે આપણી સરકારે કરેલા આ પરિપત્રનો અમલ કેમ ન થયો ?? અમલ ન કરનાર કલેક્ટર સામે કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા ?? કે આપની રહેમનજર હેઠળ અન્ડર ટેબલ વહીવટ માટે આ બધું ચલાવવામાં આવ્યું ?? @shaktisinhgohil@AmitChavdaINC@jigneshmevani80@LaljiDesaiG
The Air India Ahmedabad plane crash is a devastating tragedy that has shocked the nation. No words are enough to describe the pain.
Our sincere condolences to the families of the hundreds of victims of this accident.
All PCCs and affiliated organisations are instructed to cancel all organisation-related events tomorrow as a mark of respect to the victims of this tragedy.
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले के IG चिराग कोरडीया से यह भी पूछिए कि भूज के न्यू स्टेशन रोड पर और कैम्प एरिया के बगल में क्या क्या मिलता है?
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले में किसी से पूछ कर बताईए कि मलेशिया, इंडोनेशिया से टायर के नाम पर कंटेनर में जो सुपारी आती है उसे मुंद्रा पोर्ट से सूरजबारी तक पहुंचाने में कोई बोडाना नाम का आदमी इन्वॉल्व है?
कस्टमवालो का पर कंटेनर 2 लाख
पुलिसवालों का 17 लाख
क्या सही है? यदि हा, तो करवाइए बंद!
બેટી બચાવો ભાજપ ના રાજ માં
ગુજરાતની દીકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે
ત્યારે મુકદર્શક સરકાર અને નેતાઓ જલેબી થી મોં મીઠું કરી રહ્યા છે !
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
ગુજરાતમાં દિન પ્રતિદિન મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પર સિકંજો કસવાને બદલે ગૃહમંત્રી શેખી મારે છે! એટલે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે.
#ગૃહમંત્રી_રાજીનામું_આપે