A proud day for Bharat as we celebrate the successful landing of Chandrayaan-3 on the moon. Testament to the immense potential and striving that live in the hearts and minds of the people of this Nation. Warmest congratulations and best wishes to the #ISRO team. #Chandrayaan3
🔸થ્રી મસ્કેટીયર્સ, નાની ખલીલી.
વાંકી, લાંબી ચાંચ ઉપરાંત માથા ઉપરના ઘેરા બદામી અને ધોળાશ પડતા પટ્ટા. શિયાળામાં જામનગરમાં જોવા મળેલ છે
Photo Credit: ઈશાન વોરા, ઇકો ફ્રેન્ડ્સ ગુજરાત
#DDEcofriends
નાનો ગડેરો-Bar-tailed Godwit
ગડેરાએ સતત 13560 કિ.મી.નું ઉડ્ડયન આરામ તથા ખોરાક લીધા વગર પૂરું કર્યું અને વિશ્વમાં નોન સ્ટોપ માઇગ્રેશનનો ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ કર્યો
ચોમાસું ઉતરતા નાનો ગડેરો ગુજરાત આવે
ફોટો સ્ટોરી: ઈશાન વોરા,ઇકો ફ્રેન્ડ્સ ગુજરાત
#DDEcofriends