Go to facebook, open the news about innocents being killed in Blast near Red Fort, check the "haha" reactions from certain set of people, take screenshot and come back..
અમદાવાદ Vs કાઠિયાવાડ
આ મુદ્દો કોઈ આજકાલ નો નથી અહી ટ્વીટર પર આવા અનેક યુદ્ધ થયા છે અંતે તો બધા એક જ સિક્કા ના બે પાસા છે. સસ્તી પ્રસિદ્ધિ માટે અમુક લોકો પોતાના રોટલા શેકે છે. આ બધી બાકાઝીંકી થી દૂર રહેવું અને પોતાન�� નોકરી ધંધા માં ધ્યાન દેવું. જય ભારત જય જય ગરવી ગુજરાત 🙏🫶