After a long time, I saw that the theater was full of people, families were enjoying it, about 600-700 people were cheering together. It was really thrilling. superb story, ACTION, looks of @iamsrk@TheJohnAbraham, VFX all..
Thank you @iamsrk#PathaanReview#PathaanCollection
માંડ કારણ વગરનો કરફ્યુ હવે અમદાવાદ વડોદરા સિવાય ગયો ગાજતો. શાળા ય ફરી શરૂ. અચ્છા હૈ. હવે ખાલી ખોટા પ્રતિબંધો ભેગા થવાના છે એને ય તિલાંજલિ મળે ને એક પછી એક જગતના દેશો છોડી રહ્યા છે એ માસ્કના ધરાર ગરણા ને અન્યાયી દંડ દૂર થાય તો ગંગ નાહ્યા. એક સમયે જરૂરી હોય એ કાયમ ન હોય એ જ ડહાપણ.