@vijayrupanibjp@DrNehalRathod1
IVA stands by MVD movement and demand interference by Gujarat Govt.Our own animals,animal owners are suffering.Why allow private people to earn.We have the best, dedicated staff of AHD Gujarat to supervise.Keep MVD under govt supervision.
રાજ્ય સરકારન�� ખુલ્લી ચીમકી:
જો પશુપાલનના ખાનગીકરણ ને બંધ નઈ કરે તો, ના ૫૦ હજારથી પણ વધુ પશુ ચિકિત્સકો/વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર જઇ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર ની શરૂઆત કરશે અને આ વિદ્યાર્થીઓ તેમની તાકાત ભાજપ ને પેટા ચૂંટણીમાં બતાવી દેશે.#boycottGVK1962
રાજ્ય સરકારને ખુલ્લી ચીમકી:
જો પશુપાલનના ખાનગીકરણ ને બંધ નઈ કરે તો, ના ૫૦ હજારથી પણ વધુ પશુ ચિકિત્સકો/વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર જઇ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચ��ર ની શરૂઆત કરશે અને આ વિદ્યાર્થીઓ તેમની તાકાત ભાજપ ને પેટા ચૂંટણીમાં બતાવી દેશે.#boycottGVK1962
રાજ્ય સરકારને ખુલ્લી ચીમકી:
જો પશુપાલનના ખાનગીકરણ ને બંધ નઈ કરે તો, ના ૫૦ હજારથી પણ વધુ પશુ ચિકિત્સકો/વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર જઇ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર ની શરૂઆત કરશે અને આ વિદ્યાર્થીઓ તેમની તાકાત ભાજપ ને પેટા ચૂંટણીમાં બતાવી દેશે.#boycottGVK1962
આ મીડિયા એ જ પ્રસિદ્ધ કરેલુ છે.હમણા 705 કરોડ નું #gvkgroup કૌભાંડ બહાર આવ્યું તો પણ સરકાર આવી કંપનીને ગ્રાન્ટ 35 કરોડ કેવી રીતે આપી શકે ? આમાં કોનો ફાયદો ? વિચારવા જેવું છે કે આના વિરોધમાં 2 મહિનાથી પશુ ચિકિત્સકો હડતાલ પર છે.અને કોઈ સાંભળવા વાળું નથી.પૈસા બોલતા હે ?@isudan_gadhvi
કોરોના મહામારીમા નોકરી કરતા તો ગર્વ થતો કે અમે ભલે સીમા પર નથીપણ અંદર રઈને પણ દેશસેવાપશુઓની સારવાર કરી રહ્યા હતા પણ આ નિતીવિષયક નિર્ણયો સમજની બાર જતા રે છે એવી તો શું જરૂર પડી પશુપાલનખાતાની યોજનાને ખાનગીકરણ કરવાની #boycottGVK1962