આ છે જયેશ જે એક દિવ્યાંગ નું પેપર લખી રહ્યો છે. અહીં જોવું રહ્યું કે જયેશ ને ખુદ ને હાથની આંગળીઓ ના હોવા છતાં એ પેપર લખી એ મદદે પહેલા આવે છે. જયારે લાગે ને કે કોઈને મદદ કરવા કાંઇ ખૂટે છે ત્યારે આ ચિત્ર યાદ રાખજો કે લોકો મદદ કરવા આવી રીતે પણ હાથ લંબાવે છે. Respect👏🙌❤️
We have confirmed seats, yet chaos as waiting-ticket passengers and general public crowd reserved coaches. What about passenger safety and women’s safety? What services are we even getting? Complaints raised, RPF present still no action. Normalised chaos.
@indianrailway__
During my travel from Ahmedabad to Rajkot, the bus stopped at Hotel Krushna. They charged more than the packaged price. I purchased a Sprite, and they sold it at almost double the MRP. Is this legal? Please look into this matter. @OfficialGsrtc@sanghaviharsh