જેને ગેસ ની લાઈનો હોય એને બાટલા બંધ થઈ જશે અને જમા લઈ લેશે તો પણ પછી પૈસા આપશે કે પછી નઈ આપે.
કેમ કે ગેસ કનેક્શન કોઈ એ મફત તો લીધા નથી . પૈસા આપી ને જ લીધા છે તો પછી એમનેમ લઈ લેશે કે શું?????
કાઈ સમજાતું નથી.
અલ્યા સારંગપુર માં આપડા હનુમાન દાદા ની જે મૂર્તિ છે એમાં તિલક બદલાઈ ગયો છે કે પછી પેહલા થી આજ તિલક છે.....
આતો મારી નજર પડી એટલે થયું કે લાવો પૂછી જોઈએ...
@Divya_Bhaskar@ABPNews@sandeshnews@Garuda_912
અલ્યા બધું જ બરોબર, ઓકે
તમે સ્માર્ટ છો, સુંદર છો, ગોરા ચિટ્ટા છો!!
પણ તમે સેલ્ફી ફોટો લ્યો કાં તો વિડિઓ બનાવો છો આંખો ની નેણ કેમ ઊંચી થઈ જાય છે,
બીમારી છે કે પછી આપોઆપ થઈ જાય છે ...
મેં જોયું તોજ કેતો હોવ બાકી એમનેમ બોલવાની આદત છે જ નઈ આપડા માં બરોબર.....
જય ગોગા
@krupali_0 અલ્યા લખે એમાં શું થઈ ગયું , જેવા જેના વિચાર...
લોકો ને કાચની પેટી માં રાખે કે પછી પિત્તળ ની પેટી માં રાખે,
રોયલ એન્ટ્રી લખે કે પછી કોયલ એન્ટ્રી,
આપડે શું!!!!!!
લોકો શું વિચારે છે અને શું લખે છે જો એવું વિચારશું તો પછી લોકો શું વિચારશે🤔🤟🏻😁
તું કે એમ અમારે સાંભળવાનું એમ....
બધી તને જ ખબર પડે છે એમ, તે જ ખાલી બદામ ખાધી છે એમ, અમે તો સીંગદાણા ખાધા છે ને ...
નીકળવાનું કર હવે ... બવ જોયા આવા તો..
મોઢા મારવાનું બંધ કરો પછી કઈ ક વાત કરવા લાયક બનશો....
એને જ્યારે છોકરો આવશે અને મોટો થશે,,
ત્યારે.....
એ એની મમ્મી ને પૂછશે કે હે મમ્મી તમે કોઈ ને પ્રેમ કર્યો હતો. ત્યારે એને ખબર પડશે એક છોકરા ની સાચા પ્રેમ ની કિંમત....