કુદરતની અદ્ભુત ઇજનેરી!!!🐜
કીડીઓ માત્ર મહેનતુ જ નથી, પરંતુ જરૂર પડે ત્યારે જીવંત પુલ પણ બનાવી શકે છે. હજારો કીડીઓ પોતાના શરીરને એકબીજા સાથે જોડીને એવો મજબૂત માર્ગ બનાવે છે કે આખી વસાહત સુરક્ષિત રીતે નદી કે અવરોધ પાર કરી શકે.
સૌથી રસપ્રદ વાત એ છે કે આ જીવંત પુલ સતત બદલાતો રહે છે, જેથી કીડીઓની અવરજવર વધુ સરળ અને ઝડપી બને.
इतनी मेहनत के बाद आदमी को यही सुनने को मिलता है मेरे सपने पूरे करने की औकात नहीं थी तो शादी क्यों की... और कुछ बच्चे पापा अगर हमें अच्छी जिंदगी नहीं दे सकते तो हमें पैदा ही क्यों किया😥😞
#Happyfatherday
अजीब संजोग है...
आज पिता के लिए 'फादर्स डे' है, पुत्रों के
लिए 'सन डे' है, और..
.
.
.
बाप-बेटे मे वियोग कराने वाली महिलाओं
के लिए 'योग डे' है.!😜😂🤣😂
#BPnova✨ #LOL
😂 સફરજન લોહી ને જમવા નથી દેતું..
કેરી દિમાગ ને કમજોર નથી થવા દેતી...
કેળાં હાડકાને કમજોર નથી થવા દેતા..
અંગુર લીવર માં પથરી નથી થવા દેતું..
અને.. મને...
મોંઘવારી આ બધું ખાવા નથી દેતું..!
😂😜🫢
દુનિયા ની સૌથી અસરકારક દવા છે, જવાબદારી
જે જીવન માં થાકવા જ દેતી નથી..
જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો
કારણ કે
જે "સારા" હસે તે સાથ આપશેને ખરાબ" હસે તે શીખ આપશે
🙏🏻 મહાદેવ મહાદેવ 👍🏻
મોદીજી એમ કયે છે કે ,
હમણા સોનું ખરીદતા નહી
અને અંબાલાલ એમ કયે છે ,
સોનાના પાટિયા પર લખી લેજો
આ તારીખે ડૂચા બોલાવશે વરસાદઃ 😄
હમજાતું નથી કોની વાત માનવી 😂