@Nikunjjoshi_ આવા ચાલુ ચિલર મંત્રી ને જ કારણે ગુજરાત માં ગાંડો વિકાસ છ��,આવા મંત્રી ને કારણે જે ખેડૂતો સાથે અન્યાય થાય છે આવા મંત્રી ને કારણે ગુજરાત પોલીસ નાના માણસો ઉપર દાદાગીરી કરે અને મોટા બાપ ના ઓલાદો સામે મીંદડી થાય ને રહે છે આવા મંત્રી ને કારણે આપડા દ��શ રાજ્ય સમાજ માં એક ભીષણ જાતિવાદ
@GPRB_GNR પોલીસ પરીક્ષા સારી અને તમારા માર્ગદશન ના આધારે એક દમ સચોટ રીતે લેવાય ગઈ છે પરીક્ષા પૂર્ણ થઈ તેના હાલ ૧ મહિનો પૂર્ણ થયેલ છે તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે ગુજરાત પરીક્ષા નું ફાઇનલ મેરિટ લિસ્ટ કયારે બહાર પાડવામાં આવશે તેની જાણ કરવામાં વિનંતી... જય હિન્દ સાહેબ