અંજાર RTO ઓફિસ માં જે ડ્રાઈવિંગ લાયસન્સ ની ટેસ્ટ માટે 15000 રૂપિયા આપી ટેસ્ટ આપે એ ai માં પણ પાસ થાય છે અને જે લીગલ ડ્રાઇવિંગ લાઇસન્સ ફી ચૂકવી ટેસ્ટ આપે તે ai માં ફેઇલ આનું કાંઇક તપાસ થવી જોઈએ @ACBGujarat
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી ના જન્મદિવસ નિમિત્તે આદિપુર-કચ્છ હરિ આસરો ટ્રસ્ટ ખાતે બાળકો સાથે ઉજવણી કરી.@iJagdishBJP@BJP4Gujarat@BJP4Kutchh
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી ના જન્મદિવસ નિમિત્તે આદિપુર-કચ્છ હરિ આશરો ટ્રસ્ટ ખાતે બાળકો સાથે ઉજવણી કરી.@iJagdishBJP@BJP4Gujarat@BJP4Kutchh
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આદિપુર ગોલ્ડન સિટી મધ્યે રેસિડેન્ટ પ્લોટ માં કોમર્��િયલ બાંધકામ કરી દબાણ કરી અને પાણીનો નિકાલ બંધ કરી અને લોકો ને ત્રાસ દાયક પ્રવૃતિ ચાલુ છે @collectorkut @saXamNews
આદિપુર કચ્છ માં નોન જ્યુડિ��િયલ સ્ટેમ્પ પેપર સ્ટેમ્પ વેન્ડરો દ્વારા આપવામાં આવતા નથી અને એક સ્ટેમ્પ પેપર પર ૫૦ /- વધુ વસૂલવા માં આવે છે @DeputyKutch @ACBGujarat @collectorkut
આદિપુર પી.આઈ. વાળા સાહેબ દ્વારા આદિપુર શહેર ની મહત્વની બાબતો ને લઈ મીટીંગ બોલાવેલ અને વિવિધ ચોરી, ગુનાખોરી,ટ્રાફિક,કેમેરા,સોસાયટી ના ચોકીદાર રાખવા બાબતે જેવી અનેક સમસ્યાઓ ને લઈ લોકો ને માહિતી આપેલ અને સમજ કરેલ..@SP_EastKutch
@PMOIndia ૧૦ હાજર ની સાયબર ફરિયાદ માં ૧૦ લાખનું ખાતું ફ્રીઝ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક રાજ્ય ની પબ્લીક બીજા રાજ્યમાં જવું પડે છે, જલદી થી યોગ્ય notification કરવું જોઈએ.