@iDixitThakrar સીટ ના નામે નાટક ચાલશે જનતાના પૈસા વેડફાટ થશે અને આ બાબત નો ઉહાપોહ ઠંડો પડતા જ અચાનક એક રાજકીય પક્ષ ના વોશિંગ મશીન માં ધોઈ ને ક્લિન ચીટ આપવામાં આવી શકે.... આપણે જોતા રહેવાનું...
@deepakrajani123 જો મિડિયા નિષ્પક્ષ પુરી બાબતો બહાર લાવે તો અવશ્ય સચોટ પગલાં લેવામાં આવે...
પરંતુ બે દિવસ પછી કોઈ છુલ્લક બાબતો જેવી કે ધર્મ, રાજકારણ કે વિવાદીત ટીપ્પણીઓ થોડો સમય ચલાવી મૂળ મુદ્દો બાજુ પર મુકી શકે... આજ સુધી આવું થાય છે....
@ActivistSandeep भाईसाहब कुछ लोग को अपना संस्कार दिखाने की खुजली होती हैं..। फालतू मे हमें प्रतिभाव दो कोडी के लोगों को देना... सच गोबरभक्तो हजम नहीं होता....
@dmpatel1961 સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદો અમલમાં ન આવે માટે હવે મહામહીમ રાષ્ટ્રપતિ ને અરજી કરી છે...
ખબર નહીં શા માટે નામ જાહેર કરવામાં શાશક પક્ષ કેમ ડરી રહ્યો છે....
દાળમાં કાઈક કાળુ છે કે પુરી દાળ જ કાળી છે ??