હોમીઓપેથી ના વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક મતદાન નો બહિષ્કાર...
વોટ કોને આપવો..
ભાજપ ને જે સતા માં હોવા છતાં અમારા પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શક્તિ..
કે
કોંગ્રેસ ને જે વિરોધ પક્ષ માં હોવા છતાં અમારા આવાજ ને ઉઠાવતી નથી..#JusticeForbhmsinterns
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns#abvpgujarat