પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી કેશરસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના ગચ્છાધિપતિ શ્રી હેમપ્રભસુરીશ્વરજી મ.સા.
ના આજ્ઞાનુંવર્તીની પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી (મહુવાવાળા) ના પૂ. સા. શ્રી પૂર્ણયશાશ્રીજી ના પૂ. સા. શ્રી... https://t.co/mzgNuDvG83
પ. પૂ. આચાર્ય શ્રી વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ચરણો મા કોટી કોટી વંદન.પૂજય આચાર્ય શ્રી ને આચાર્ય પદ ના દિવસ ની શુભ કામના.આપના આશીર્વાદ સદાય અમારા ઉપર નિરંતર વરસતા રહે.
Visit https://t.co/LZtboiSwgk
*Must read*
👇
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..આંખ તો ફળ તોડી ન શકે તો
પગ ગયા ફળ તોડવા..પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..
આમ, જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને... https://t.co/qxNTLYkWpD
Jai Jinedra🙏🙏🙏
Thank you for all your support till https://t.co/IwOsEcMsCz continue to make things more easy and accessible kindly fill the below form:-... https://t.co/I32JZ8P41I
ભવ્ય નગર પ્રવેશ ભગવાન નો
#અંજનશલકા#પ્રાણપ્રતિષ્ઠિતા #ડોમ્બિવલી
ॐ ह्रीं श्रीं श्री जीराउली पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा!
નામો નમઃ શ્રી ગુરુ નેમીસૂર્યએ
#visit#www.jainuniversity.org
પ્રણામ...👏
પુણ્યશાળી...
દક્ષિણ મુંબઈ માં ઓપેરા હાઉસ એરીયા(ડાયમંડ માર્કેટ) માં *દક્ષિણ મુંબઈ વિહાર સેવા સમિતિ* સંચાલીત માત્ર વૈયાવચ્ચના ભાવથી એક વિશાળ વૈયાવચ્ચ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં નાની-મોટી લગભગ... https://t.co/kDo1aO85iO
*🎋જૈનોના જમણા હાથે બંધાતી રક્ષા પોટલી અંગેની માહિતી*
જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ઇન્દ્રમહારાજ જન્મ મહોત્સવ કલ્યાણક ઉજવવા આવે છે તે પહેલાં અલગ અલગ દિશામાંથી 56 દિકકકુમારીકાઓ પણ પધારે છે કદલીઘર... https://t.co/9ngDduN23n
ઉપવાસ હંમેશા અન્ન નો જ શું કામ?
મન નો કેમ નહી?
આજ હું ક્રોધ નહીં કરૂ
આજ હું ઇર્ષા નહીં કરૂ
આજ હું ખોટું નહીં બોલું
આજ હું એક સારો વિચાર આપીશ.
આજ હું અહંકાર નહીં કરૂ.
જો મન નો ઉપવાસ નિરંતર વધતો રહે, તો અન્ન નાં ઉપવાસ ની જરૂર નથી...