शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
@Hasmukhpatelips સાહેબ, દસ્તાવેજ ચકાસણી સમયે #sports (State level) નું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પરંતુ provisional merit list માં ગુણ ઉમેરવામાં આવ્યા નથી,
@Hasmukhpatelips સાહેબ, અરજી કરતી વખતે Sports નું પ્રમાણપત્ર દર્શાવવાનું રહી ગયું હતું પરંતુ દસ્તાવેજ ચકાસણી વખતે રજુ કરેલ છે, તો શું તેના માર્ક્સ મળવા પાત્ર રહેશે...?
Please સાહેબ આ વિશે અમને માહિતગાર કરશોજી...🙏
@PatelHa66911061@PrafulJ64163790@Hasmukhpatelips એવું નો બને ભાઈ પણ આ 1405 માંથી 600+ જનરલમાં જતા રહે છે...
અને EWS નહીં પણ કોઈ પણ category ના ઉમેદવાર હાજર નો થાઈ તો બધાને થોડો-થોડો ફાયદો થાય...
એટલે 77 વાળાનો chance 99% છે
@2432Niks@Hasmukhpatelips Bin sachivalay & psi nu result aapi de toh badhi category na aa merit ma -1 down thai sake chhe...toh je border upar hoi te atyar thi tension naa leta...
Be positive 👍