પોલીસ વિભાગદ્વારા હેડ કોન્સ્ટેબલ માંથી એ.એસ.આઇમા પ્રમોશન આપ્યા તેમજ એએસઆઇ માંથી પી.એસ.આઇ.મા પ્રમોશન આપ્યા ઘણા સચિવશ્રીઓને પ્રમોશન આવ્યા આ ઉપરાંત તાજેતરમાં ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કના પ્રમોશન થયાં. પણ બે વર્ષથી વધુ સમયથી મહેસૂલ વિભાગના ક્લાર્કસંવર્ગમાં પ્રમોશનનો સમય ક્યારે આવશે
@mkanejiya@pkumarias@kaushikpatelbjp Saheb ne time being kam levani adat chhe pan karavani nai mate pahela 45 divas ni mudat te kam na thayu 90. Divasama to farithi 60 divas mangya e j kam karvana have 135 divas thava avya chhe te karava bija 90 divas na mange.aam jova jaie to kul 225 divas ma pan zero chhe
@pkumarias@kaushikpatelbjp
REVENUE EMPLOYEE EAGERLY WAITING FOR SUCH ORDER..
IT IS VERY LONG TIME..MORE THAN
YOUR COMMITMENT.. SIR
DO NEEDFUL VERY SOON...
@bhaveshjoshi81@vijayrupanibjp@sdmKapadwanj આ પરિપત્રમાં ક્યાંય ફિક્સ પગાર કે વર્ગ લખવામાં આવેલ નથી તમામ સરકારી કર્મચારીઓ ને કહેવામાં આવેલ છે.
જુઓ તમને ના ખબર પડે અથવા નેગેટિવ લેવાની જરૂર નથી. ભૂદેવ છો સમાજમાં સાચા મેસેજ ફેલાવો. ખોટું અર્થઘટન ના કરો.
#REVENUESTRIKE મારી ૪ વર્���ની દિકરી મને પુછતી હતી પપ્પા હવે ઓફિસ કેમ નથી જતા. મે કહયુ બેટા અન્યાય થયો છે તો કહે કેમ ?
મે એને પુછયુ ૧ પછી શું આવે તો કહે ૨ પછી તો ૩
તો મે કહયુ સરકાર ૩ પછી ૧ લાવે છે તો કહે ઓફિસ ના જતા. આ બાળકી સમજી ગઈ પણ @GujaratTalati ને સરકાર🤔