અમારી સાથે છેતરપિંડી (Fraud) કરવામાં આવી છે અને અમારી KYC વિગતોનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પોલીસ FIR નોંધતી નથી. કૃપા કરીને આ ગંભીર મામલે ધ્યાન આપી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરું છું.
@sanghaviharsh@Bhupendrapbjp