વાહ વાહ વાહ
ભરૂચ કલેકટર ઓફિસ પાસેના ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની નંબર પ્લેટ્સ તૂટી,
પાણી ઓસરતા તૂટેલી નંબર પ્લેટો બાળકોએ રસ્તામાંથી ઉચકી સાઇડ પર લાઈનસર ગોઠવી
જે વાહન ચાલકોની આ નંબર પ્લેટ હોય તે પાછી મેળવી શકે તે માટેનો પ્રયાસ
#Bharuch#GujaratRain