ફાયદો વધુ લીંબુ શરબત માં છે...
પણ
માર્કેટિંગ વધુ કોલ્ડ ઙિંક નુ વધુ થાય છે...
એમ જ ફાયદો વધુ કર્મ માં છે...
પણ
માર્કેટિંગ વધુ ધર્મ નો થાય છે...
કેતન ની કલમ થી
TRB જવાનો ની ખરેખર ડ્યૂટી શું છે એ કોઈ કહેશે ??
સાહેબ ગાડી રોકે
અને આવી ટાઇઢની કોઈ હામે TRB જવાનથી છીંક ખવાઈ જાય
તો ય અમુક વીડિઓ બનાવી લે
તમે આમ અમારી હામે છિંક ખાઇ જ ના હકો ,
તમારો અધિકાર જ નથી ,
તમારા સાહેબ ને બોલાવો
એને કયો અમારી હામે આયા આવી ને છીંક ખાય.!!