@Hasmukhpatelips@Hasmukhpatelips
સાહેબ ફરી થી આ ભરતી ૩ કે ૪ વર્સે આવશે તો સાહેબ મારે લોકરક્ષક નો કૉલ લેટર બ્લોક થયેલ છે તો સાહેબ મારા જેવા ઘણા ઉમેદવાર છે તો સાહેબ અમારુ પણ વિચારશો એ આશા છે. સાહેબ મારી મેહનત ૬ મહિના ની છે સાહેબ અમારી ભૂલ છે અમે માનીએ છીએ પણ તો પણ તમે અમારું વિચારશો એવી આશા છે.
@Hasmukhpatelips Jai hind sir
સર જે ઉમેદવાર પીએસઆઈ ની સરીરિક કસોટી આપી સક્યા અથવા તે કોઈ કારણ વશ તેને ફોર્મ ભરવા માટે કાળજી રાખવામાં આવી નથી તેવા ઉેદવારને lrd na કોલ લેટર પર runing કરવા દેવા માં આવતી નથી તેનો કોલ લેટર લોક કરી દેવામાં aaviyo છે
સર ને નમ્ર વિનંતી છે કે તે ના માટે કોઈ નિર્ણય લેવા 🙏
@Hasmukhpatelips સાહેબ તમે જે રીતે ઉમેદવાર ને મદદ કરી રહ્યા છો માટે આપનો ખુબ ખુબ આભાર પણ સાહેબ આ વખતે LRD નું પેપર લીક ન થાય તેનું ધ્યાન રાખજો ઉમેદવાર ને તમારી ઉપર વિશ્વાસ છે અને ઉમેદવાર ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા છે આ ભરતી ઐતિહાસિક બની રહી છે