રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 4 ફિલ્મો છવાઈ
'છેલ્લો શો' બેસ્ટ ગુજરાતી ફિલ્મ
બેસ્ટ ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ 'ગાંધી'
ગુજરાતી ફિલ્મ 'દાળભાત' બેસ્ટ શોટ્સ ફિક્શન ફિલ્મ
બેસ્ટ નોન ફિચર ગુજરાતી ફિલ્મ 'પંચીકા'
#NationalAwards2023#NationalFilmAwards2023
રાજ્યના શહેરી વિસ્તારોને લઈ CMનો વધુ એક મહત્વનો નિર્ણય.... શહેરી વિસ્તારમાં રોડ રસ્તાના સમારકામ માટે ગ્રાન્ટ ફળવાશે...
શહેરી વિસ્તારના ધારાસભ્ય દીઠ 2 કરોડની ગ્રાંટ ફળવાશે