ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay
@Janak_Sutariyaa ગુજરાત ની અસ્મિતાને લાંછન રૂપ પ્રથા છે..!અન્ય રાજ્ય માં હોય શકે પણ ૫ વર્ષ તો ગુજરાત માં જ છે..!2012 માં નામદાર હાઈકોર્ટ એ પણ ફિક્સ પે નાબુદી ની તરફેણમાં ચુકાદો આપેલ ..!જેની સામે સરકાર એરિયર્સ ન આપવું પડે એ માટે સુપ્રીમ માં ગયેલ..!
@guj_employees@Zee24Kalak@abpasmitatv
@drmanishdoshi@ashokgehlot51@jagdishthakormp@arjunmodhwadia પહેલા રાજસ્થાનમાં પણ જે ફિક્સ પગારની નીતિ છે તેનો કેસ ગુજરાતના ફિક્સ પગારના સુપ્રિમમાં પડતર કેસ સાથે ચાલે છે, તે રાજસ્થાન તાત્કાલિક પરત ખેંચે પછી ગુજરાતમાં સપના જોજો. બાકી જે છે એ સરસ છે.
गांधीनगर में परिवर्तन लाने झाड़ू को वोट देने के लिए हीराबा का धन्यवाद करता हु।
ईस ढलती उम्र में भी राजनीति को बदलने आगे आकर झाड़ू को वोट देने के लिए उनका चरणस्पर्श करता हु।
Today MEMORANDUM is given by Guj. State Emp. fed. with IPSEF(national fed.) to PM, FM and CM gujarat to unfreeze DA allowance which was freeszed by cen. govt in march-20 due to corona. It must be unfreeze by govt.
#unfreezeDA@PMOIndia@narendramodi@nsitharaman@vijayrupanibjp