ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસના પાવન અવસરે આજે મારા નિવાસસ્થાને પક્ષનો ગૌરવવંતો ધ્વજ લહેરાવ્યો.
આ કેસરીયો ધ્વજ કરોડો કાર્યકર્તાઓના અતૂટ વિશ્વાસ, રાષ્ટ્રભક્તિ અને અંત્યોદયના સંકલ્પનું પ્રતીક છે.
ભાજપા આજે જે વટવૃક્ષ બની છે, તેના મૂળમાં કાર્યકર્તાઓનો પરસેવો અને બલિદાન છે
जय सोमनाथ !
सोमनाथ स्वाभिमान पर्व का आज से शुभारंभ हो रहा है। एक हजार वर्ष पूर्व, जनवरी 1026 में सोमनाथ मंदिर ने अपने इतिहास का पहला आक्रमण झेला था। साल 1026 का आक्रमण और उसके बाद हुए अनेक हमले भी हमारी शाश्वत आस्था को डिगा नहीं सके। बल्कि इनसे भारत की सांस्कृतिक एकता की भावना और सशक्त हुई और सोमनाथ का बार-बार पुनरोद्धार होता रहा।
मैं सोमनाथ की अपनी पिछली यात्राओं की कुछ तस्वीरें साझा कर रहा हूं। यदि आप भी सोमनाथ गए हैं, तो अपनी तस्वीरें #SomnathSwabhimanParv के साथ जरूर शेयर करें।
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah says "This evening, around 7 pm, a blast occurred in a Hyundai i20 car at the Subhash Marg traffic signal near the Red Fort in Delhi. The blast injured some pedestrians and damaged some vehicles. Preliminary reports indicate that some people have lost their lives. Within 10 minutes of receiving the information of the blast, teams from the Delhi Crime Branch and Delhi Special Branch arrived at the spot. The NSG and NIA teams, along with the FSL, have now begun a thorough investigation. Orders have been given to examine all nearby CCTV cameras. I have also spoken to the Delhi CP and the Special Branch in-charge. The Delhi CP and the Special Branch in-charge are present at the spot. We are exploring all possibilities and will conduct a thorough investigation, taking all possibilities into account. All options will be investigated immediately and we will present the results to the public. I will be heading to the spot shortly and will also visit the hospital immediately."
आज दिल्ली में दुर्भाग्यपूर्ण विस्फोट की घटना में हुई जनहानि अत्यंत दुःखद है।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं को सद्गति, शोकाकुल परिजनों को यह अथाह दुःख सहन करने की शक्ति एवं घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
#redfort#Delhi
Condolences to those who have lost their loved ones in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah Ji and other officials.
@AmitShah
|| जीवेत शरदः शतम् ||
ગાંધીનગર લોકસભા ના જનપ્રિય સાંસદ અને ભારત દેશ ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત ભાઈ શાહ જી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે એવી પ્રાર્થના.
@AmitShah
ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને ૭/૦૯/૨૦૨૫ આજ રોજ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે શુભકામનાઓ પાઠવી હતી.
@MLAJagdish
#BJP4Gujarat
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી પ્રાપ્ત થવા બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટેની શુભકામનાઓ.
@MLAJagdish