@smritiirani@BJP4Gujarat બરોડા માં ચાલુ ટ્રેન મા બળાત્કાર કરી ને એક બહેન ને ફેંકી દીધી 🤔
બળાત્કારીઓ ને છોડવામાં આયા🤔
સુરત માં એક દીકરી નું ગળું કાપી નાખ્યું🤔
સુરત માં ત���્ષશિલા કાંડ થયો કોઈ ને સજા મળી?🤔
હે @smritiirani ???
આદોલનકારીઓ આંદોલન કરે ને આંદોલનકારીના પ્રતિનિધીઓ અને નેતા બનીને સરકારના મંત્રીઓ સાથે મંત્રણા નામે સીધુ જ સેટીંગ કરી લે, બાકી એક વાત તો માનવી પડે કે #ભાજપની જોડ-તોડની, ગંદી તેમજ મેલી રાજ રમતની, નીતી અને રાજનીતી નો બેસ્ટ #એવોડઁ જો કોઇ પક્ષને મળવાપાત્ર હોય તો તે ભાજપને જ મળવો જોઇએ.
એક VVIP નું રોડ એક્સિડન્ટ માં મુત્યુ થયુ તો સીટ બેલ્ટ ફરજિયાત કર્યો - @nitin_gadkari એ
અદાણીને ઝાડા થાય તો દેશની તમામ પબ્લિકને ડાયપર પહેરવાનું ફરજિયાત કરે હો આ સરકાર
અંધેર નગરી અને ગંડું રાજા
😃😃
@DhavalP67910501
@yagnik43
#GujaratElection2022
बापू @ShankersinhBapu की घोषणा।
प्रजा शक्ति डेमोक्रैटिक पार्टी नाम से नया मोर्चा लायेंगे।
बडा ऐलान।
सत्ता में आत��� हैं तो शराब बंदी दूर करेंगे। नई साइयंटिफ़िक लिकर पॉलिसी लागू की जाएगी।
#Gujarat की राजनीति में फिर से एकबार पूर्व मुख्यमंत्री @ShankersinhBapu की एंट्री, प्रजाशक्ती डेमोक्रेटिक पार्टी के बैनर तले एंट्री।
गुजरात विधानसभा चुनाव से पहले शंकरसिंह ने जारी किया उनकी पार्टी का "पंचामृत"
क्या शंकरसिंह वाघेला की ए��ट्री की वजह से बदले जाएंगे सियासी रंग !?
दिग्गज राजनेता और #गुजरात के पूर्व मुख्यमंत्री शंकरसिंह वाघेला (@ShankersinhBapu) ने रविवार को एक नई पार्टी प्रजा शक्ति डेमोक्रेटिक पार्टी का गठन किया है। उनकी पार्टी गुजरात में आगामी विधानसभा चुनाव लड़ेगी।