એક વર્ષથી પણ વધુ સમયથી ખડેપગે કામ કરી રહેલા મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ પણ મારા ���મારા જેવા માણસો જ છે. એમનેય તમારો સાથ સહકાર જોઈતો હોય છે. એમનેય ઘર છે. તમારા શબ્દો એમને વાગે એવું ના બોલશો કે કરશો. કેમ કે કાલે દવાખાના હશે પણ આ માણસો નઈ હોય તો તમે કશું જ નઈ કરી શકો.
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC

#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર���યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખો એ બાબત ઉચિત નથી.
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC
કોરોના ટેસ્ટ કરાવવા ના જવાય,
એના કરતા ટાઢોડાના બે ચાર દિવસે એકવાર ભજીયા ખાઈ લેવા,
સ્વાદ આવે તો નેગેટિવ, ના આવે તો પોઝિટિવ.😂😅
@MAKWANA23138079@GAniyaliya @padhar_bharat @RameshSarvaiy12
મેડમ ખાલી LRD જ નઈ ગુજરાત એસ ટી ના કર્મારીઓ પણ વર્ષો થી પોતાનો હક માંગી રહ્યા છે.એમનું પણ કોઈ સાંભળતું નથી અને કોઈ એમની વાત પણ નથી કરતું અમે પણ છેલ્લા દોઢ માસ થી ટ્વીટ કરી રહ્યા છે.સરકાર પણ આંખ આડા કાન કરે છે મિડિયા પણ ધ્યાન માં નથી લેતું.#1900GradePay_GSRTC
ડોક્ટર: બિમારીનું ચોક્કસ કારણ પકડાતું નથી..કદાચ દારૂ પીવાથી આવું થતું હોય છે.
દર્દી: મારે ઉતાવળ નથી, તમને ઉતરી જાય પછી આવીશ.😂😂
@MAKWANA23138079@GAniyaliya @padhar_bharat @RameshSarvaiy12
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ.......