મોદી સાહેબની ચાર જાતિ છે.... આ ચાર જાતિ ને દરેક યોજનાઓનો લાભ મળે તે માટે મોદીજી કટિબદ્ધ છે 👍 ' પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના ' લોન્ચિંગ ના કાર્યક્રમમાં.
#NarendraModi
ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોદીજી દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે, આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી એ પત્ર લખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.
#LongestServingElectedPMModi
ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને વધુ હરિયાળી અને બનાવવાનું અભિયાન અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યું છે. આગામી સમયમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ૧.૨૫ કરોડ વૃક્ષારોપણના ભગીરથ લક્ષ્યને સિદ્ધ કરવા સંગઠન સજ્જ છે.
આજે અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાથે ઉપસ્થિત રહી આગામી આયોજનની ચર્ચા કરી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
અવિરત 12 વર્ષ એટલે ગરીબ કલ્યાણ, સામાજિક ન્યાય અને સેવાના સુશાસનનો આધાર. આવાસ, આરોગ્ય અને નવી શિક્ષણ નીતિથી થયો કરોડો દેશવાસીઓનો સર્વાંગી વિકાસ.
@iJagdishBJP@BJP4Gujarat
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ, 💐
માતાજી આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના, 🙏
पश्चिम बंगाल में जनसभा के दौरान मा. श्री नरेन्द्र मोदी जी ने 98 वर्षीय वरिष्ठ भाजपा कार्यकर्ता श्री माखनलाल सरकार जी से आशीर्वाद प्राप्त किया।
डॉ. श्यामा प्रसाद मुखर्जी के साथ राष्ट्रसेवा का संकल्प लेकर जीवन समर्पित करने वाले ऐसे तपस्वी कार्यकर्ताओं को भाजपा सदैव सम्मान देती है।