નવરાત્રીના નોરતે..
#RyuvaVenture ગ્રુપ દ્વારા મેડિકલ & ફાર્મા ક્ષેત્રમાં અમે પોતાની કપની Ecomed Lifecare શરૂ કરી રહ્યા છીએ
આજના સમયમા સામાન્ય માણસ ને સૌથી વધુ જરૂરીયાત છે એ મેડિકલ સુવિધાઓમા આવતી દરેક દવાઓ બજારથી સામાન્ય ભાવે મળી રહેશે.
EcoMed LifeCare આપની સમક્ષ લઈને આવીશું 😊
ચંદ્રયાન -૩ (વિક્રમ) નું ચંદ્ર ના દક્ષિણ ધૃવ ઉપર સફળ ઉતરાણ.
અંતરિક્ષમા ભારતના વૈજ્ઞાનિકો એ રચ્યો ઇતિહાસ, ગદગદ થયું ભારત.. ગદગદ થયા ભારતવાસીઓ.
ખૂબ ખૂબ અભિનંદન. ❤️💐
અદ્ભૂત, અવિસ્મરણીય,અકલ્પનીય.
ये आज का नया भारत हे । Proud to #ISRO#Chandryan#Vikram#ISRO#Proud#JaiHind
રાજપૂત સમાજના સૌથી મોટા વૈશ્વિક પ્લેટફોર્મ ર���જપૂત ક્લબમાં જોડાવાથી, આપણે વ્યવસાય, શિક્ષણ, રોજગાર (નોકરી), સામાજિક પ્રવુતિઓ અને સંસ્થા - સંગઠન ની માહિતી, અને સમાજની ગૌરવશાળી ઇતિહાસ અને સાસ્કૃતિક વારસાની માહિતી મળી રહેશે
આજે જ *Rajputs Club* ડાઉનલોડ કરો
https://t.co/vNHNpZjXg8
Jay mataji
if you have a good project?
if you have a running business?
if you have a profitable business?
if you want funding to grow ur business?
#RyuvaVenture is now here for you.
we can invest in building & Branding ur business
if you have a good project u can share with us.
*રાજપૂત ક્ષત્રિય સમાજે બતાવ્યો છે વિશ્વાસ,*
*જોડાઈ રહયુ છે રાજપૂત ક્લબ સાથે.*
આ તો માત્ર શરૂઆત છે, ક્રાંતિ લાવવાની હજી બાકી છે...!
#RajputsClub સાથે આપણે સમાજના દરેક વર્ગને મજબૂત કરીએ અને સમાજ ને આર્થિકરીતે મજબૂત અને સશક્ત બનાવીએ.🙏🏻
https://t.co/2GsS5wzteD
हर किसी के अन्दर खुद की "ताकत" और अपनी "कमज़ोरी" होती है,
"मछली" जंगल मे नही दौड़ सकती और "शेर" पानी मे राजा नही बन सकता. ।
इसलिए "अहमियत" सभी को देनी चाहिये.!
ઘણુ નથી આસાન તોયે માણવાની છે જીંદગી,
અઘરી છે છતાય મજાથી જીવવાની જીંદગી..
જીવન માં બધું ધાર્યું તો નથી થતુ આપણુ,
પણ જે મળે એમા જ ખુશી શોધીએ એ જીંદગી.. https://t.co/xT7hQ4yJVI