ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારી���ા લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવન પ્રદાન કરે અને આપ સતત માં ભારતીની સેવા સાથે અમને માર્ગદર્શન કરતા રહો એજ મંગલકામનાઓ.
#HappyBirthDay