આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પાર્કના વિકાસથી આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેમજ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.