આજના અવસરે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પશ્ચિમ બંગાળથી સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા. તેઓશ્રીના પ્રેરક વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ માણસા ખાતે નિહાળ્યું.
આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં ગરિમાપૂર્ણ સ્વીકૃતિ અપાવનાર માનનીય મોદીજીના સુશાસનના પણ સફળ અને સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે.
તેમના નેતૃત્વમાં આજે વિશ્વ યોગ દિવસ પણ વૈશ્વિક હેલ્થકેરનું સર્વશ્રેષ્ઠ માધ્યમ બન્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1.5 લાખથી વધુ ટ્રેનર્સ તૈયાર કરીને ગુજરાત દેશનું સૌથી અગ્રેસર રાજ્ય બન્યું છે.
આ ઉપરાંત, નિશુલ્ક યોગ ક્લાસ થકી 8 લાખથી વધુ લોકોને જોડીને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે.
આવો, વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક શક્તિ બનાવીએ અને તંદુરસ્ત સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઈએ.
#IDY2026
#YogaForHealthyAgeing
#InternationalDayOfYoga2026
@Hasmukhpatelips Respected @Hasmukhpatelips Sir!
Please shed some light on the Village Panchayat Secretary recruitment. How much time it will take for final result?
Thank you!
Jai Hind!
Respect @Hasmukhpatelips Sir!
Please shed some light on the Village Panchayat Secretary recruitment. How much time it will take for final result?
Thank you!
Jai Hind!
ગુજરાત જૈવવિવિધતા બોર્ડ દ્વારા ૧૫ ગામની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા સ્થાનિકસંસ્થાના સ્વયં સહાયતા સમૂહોએ #જસદણ વિસ્તારમાં ૪૦ વર્ષ પહેલા વવાતી બાબાપુરી બાજરાની જાતને ખેતરોમાં પુન:સ્થાપિત કરાવી.
તો આવો આપણે સૌ ફરીથી બરછટ અનાજ ના ઉપયોગ થી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
યુએન દ્વારા વર્ષ 2023 ને #IYM2023 યર તરીકે જાહેર કર્યું છે,
બરછટ અનાજની વાનગીઓ જાડાં ધાન્ય ઘઉં કરતાં અનેક ઘણાં સ્વાસ્થ્ય પ્રદ અને અનેક પોષક તત્વોથી ભરપૂર છે . તો આવો આપણે સૌ ફરીથી બરછટ અનાજ ના ઉપયોગ થી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
#Millets#YearOfMillets#IndianMillets#Gujarat
બરછટ અનાજની વાનગીઓ જાડાં ધાન્ય ઘઉં કરતાં અનેક ઘણાં સ્વાસ્થ્ય પ્રદ અને અનેક પોષક તત્વોથી ભરપૂર છે . તો આવો આપણે સૌ ફરીથી બરછટ અનાજ ના ઉપયોગ થી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ. #Millets#YearOfMillets#IndianMillets#Gujarat#IYM2023
A thousand salutes to all in this great nation of ours. May we make it become even more prosperous and great. I wish you a very Happy Republic Day 2023!
#RepublicDay#26January
A climate friendly perfect home like this one in the video is need of the hour.Why not startups work on the concept to make it a reality soon #ClimateAction video-shared