આજરોજ તારીખ ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ મછાડ ગામ,તાલુકો :જલાલપોર, જીલ્લો: નવસારી ખાતે "સ્વચ્છતા હી સેવા" વર્ષ ૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા અભિયાન ની કામગીરી કરવામાં આવી.....
આજરોજ ભારતના ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી જલાલપોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જલાલપોર, પોલિસ ઈન્સપેકટર શ્રી, જલાલપોર તાલુકા ના તલાટી શ્રીઓ અને સ્વચ્છતા સેનાનીઓ ની ઉપસ્થિતિ મા સ્વચ્છતા અભિયાન કરી "તિરંગા યાત્રા" કરવામાં આવી.. 🇮🇳🇮🇳 🎊🎉