જનજન સુધી પહોંચી રહી છે મોદીની ગેરંટી
ગરીબ પરિવારોની સહાયતા માટે સદૈવ કટિબદ્ધ ભાજપ સરકારના નેતૃત્વમાં ગુજરાતમાં 2 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યાં.
#ViksitBharatSankalpYatra#PMJAY
જુનાગઢ એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબ ની ઉપસ્થિતી મા જન્માષ્ટમી તહેવારને લ���ને વિવિધ જ્ઞાતીના આગેવાન��� સાથે બેઠક યોજાઈ શાંતિપુર્ણ અને હર્ષોલ્લાસથી તહેવારો ની ઉજવણી થાય એ બાબતે આગેવાનો સાથે ચર્ચા કરેલ.
@Spjunagadh
જૂનાગઢ ગિરનાર ન�� સાનિધ્યમાં લીલીપરીક્રર્મામાં જૂનાગઢ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Sanjay Koradia જી ની આગેવાનીમા વિવિધ સેવા ભાવિ સંસ્થાના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ તેમજ સેવાભાવી સંસ્થાઓ એ પરિક્રમાથીઓ માટે જે સેવા કેમ્પ ઊભા કર્યા એમની ની મુલાકાત લીધી.@Sanjay_Koradia
ભવનાથ તળેટીથી અંબાજી મં���િર સુધી 4km 11kv કેવી અંડરગ્રાઉન્ડ વીજ લાઈન તથા 6 નંગ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર સેન્ટર ઉભા કરવા માટેની કામગીરીનો આજે શાસ્ત્રોક્ત શુભારંભ થયો. આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી @rajeshchudasma, જૂનાગઢના ધારાસભ્ય શ્રી @Sanjay_Koradia દ્વારા ખાતમુર્હૂત કર્યું
ગાંધીનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચાનું નૂતન વર્ષનુ સ્નેહમિલન યુવા મોરચાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી @DrPrashantkorat જી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું. નવા વર્ષમાં કાર્યકર્તા મિત્રો સાથે શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી.
#BJYMGUJARAT#HappyNewYear@CRPaatil@ratnakar273
જૂનાગઢ ગિરનાર ના સાનિધ્યમાં લીલીપરીક્રર્મામાં જૂનાગઢ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @Sanjay_Koradia જી ની આગેવાનીમા વિવિધ સેવા ભાવિ સંસ્થાના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ તેમજ સેવાભાવી સંસ્થાઓ એ પરિક્રમાથીઓ માટે જે સેવા કેમ્પ ઊભા કર્યા એમની ની મુલાકાત લીધી.
मुंबई में 26/11 को हुए आतंकी हमले में शहीद सभी को विनम्र श्रद्धांजलि और इस हमले का डटकर सामन�� करने वाले वीर सुरक्षाकर्मियों को नमन। #MumbaiTerrorAttack
ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી 4km 11kv કેવી અંડરગ્રાઉન્ડ વીજ લાઈન તથા 6 નંગ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર સેન્ટર ઉભા કરવા માટેની કામગીરીનો આજે શાસ્ત્રોક્ત શુભારંભ થયો. આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી @rajeshchudasma, જૂનાગઢના ધારાસભ્ય શ્રી @Sanjay_Koradia દ��વારા ખાતમુર્હૂત કર્યું
Best wishes to @OPChoudhary_Ind
Raigarh Assembly elections Bharatiya Janata Party candidate Mr. @OPChoudhary_Ind has been elected by the people of Chhattisgarh. Their victory is the victory of growth, the victory of hope.
Many many congratulations to @OPChoudhary_Ind ji.