ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ગુજરાતની પાવનધરા પર પધારતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..
#DoubleEngineInGujarat
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન..
॥ जिवेत शरद: शतम् ॥
અમરેલી, કુકાવાવ અને વડીયાના ધારાસભ્ય અને ગુજરાતના કાયદા અને ઉર્જા મંત્રી તથા મારા પરમ મિત્ર શ્રી @ikaushikvekaria જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે એ જ પ્રાર્થના
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભાજપ પક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા..
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવારો શ્રી રાજુભાઈ શુક્લા, શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી માનસિંહભાઈ પરમાર અને શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા.
આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , શ્રી @Hitendrasinhbjp , શ્રી @AjayMember તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.
વડોદરામાં માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને વરિષ્ઠ જનપ્રતિનિધિ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહીને સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકસંતપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી.
Held a review meeting for Vadnagar to assess the progress of ongoing development initiatives and discuss key priorities for the future. Focused on accelerating infrastructure, enhancing public services, and ensuring timely implementation of projects.
જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સોશિયલ મિડીયા સંયોજન તથા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાશ્રી અક્ષિત મહેતા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ સાથે સ્વસ્થ દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના..!💐
પ્રદેશ ભાજપના કાર્યાલય મંત્રી શ્રી શ્રીનાથભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ આપી છે.
તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી આદરણીય શ્રી @pradipsinhbjp જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના..
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 'ખેતી મદદનીશ' સંવર્ગમાં નવનિયુક્ત થયેલા યુવા કર્મયોગીઓને ગાંધીનગર ખાતે સાદગીપૂર્ણ સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા.
સૌ યુવાનોને સરકારી સેવામાં જોડાવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા, આપણા અન્નદાતાઓને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે.
યુવાઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે, પોતાની જાતને સતત અપગ્રેડ રાખે અને ખેડૂતોના કલ્યાણ માટે સેવારત રહી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में केन्द्रीय कैबिनेट ने आज बिहार में राष्ट्रीय राजमार्ग-31 और NH-231 के खगड़िया-पूर्णिया खंड की 143.529 किलोमीटर को बीओटी (टोल) मोड पर ₹3,936.05 करोड़ की लागत से 4-लेन मानक में अपग्रेड करने की मंजूरी प्रदान की है।
शहरी परिवहन को नई दिशा देने वाली इस परियोजना से शहर में कनेक्टिविटी और बेहतर बनेगी। साथ ही, यह परियोजना पर्यावरण के अनुकूल परिवहन को बढ़ावा देने और शहर के समग्र विकास में अहम भूमिका निभाएगी। सुगम परिवहन और सुरक्षित यातायात की इस सौग़ात से लाखों लोग लाभान्वित होंगे।
बिहार के विकास को गति प्रदान करने की दिशा में इस महत्वपूर्ण निर्णय के लिए प्रधानमंत्री मोदी जी का हार्दिक धन्यवाद।
#CabinetDecisions
माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में यमुना की स्वच्छता, निर्मलता और अविरलता सुनिश्चित करने के लिए निरंतर और व्यापक प्रयास किए जा रहे हैं। यमुना के पुनर्जीवन का संकल्प हमारी सर्वोच्च प्राथमिकताओं में शामिल है।
Had a meaningful meeting with former Union Minister Shri @MundaArjun ji regarding the upcoming 2026 World Archery Para Series – Ahmedabad, India to be held from 3rd to 10th September 2026.
The discussions focused on the successful execution of the championship, strengthening sports infrastructure, athlete facilities and promoting para sports in India.
MoU signed between Sports Authority of Gujarat (SAG), Archery Association of India (AAI) and Gujarat State Archery Association (GSAA) for the planning and organisation of this prestigious international event. Gujarat is committed to hosting the championship with global standards and excellence.