@narendramodi 21 દિવસ રજા ઓ રહેશે તો આ ગરીબ લોકોનું ભોજન કેમ ચાલશે.એટલે મેં 1 વિ���ાર રાખ્યો છે આપણા લતામાં લગભગ 20 પરિવાર તો હશે જ તો દરેક પરિવાર રોજ થો��ું ક વધારે સાક ને રોટલી બનાવે 3 રોટલી વધારે ને બધું ભેગું કરી police ની પરમીશન લઈ માત્ર 1 વ્યક્તિ આવા ગરીબ લોકો ને આપી આવે ના જયેશ મેહતા
દિલ્હીમાં થયેલ તોફાન માં શહીદ થયેલ આપણા વીર ભારત પુત્ર ( વીર હિન્દુ પૂત્ર - બ્રાહ્મણ પુત્ર ) 🙏અંકિત શર્મા 🙏 કે જે પોતા��ી નિડરતા થી આતંકીઓ નો સામનો કરી શહીદ થયેલ છૅ. ભગવાન મહાદેવ તેમની આત્મા ને શાંતિ આપે 🙏🙏 જય મહાદેવ જય પરશુરામ🙏🙏