આજે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમ્યાન ડીસા ખાતે આવેલ મોડેલ સ્કૂલ��ી મુલાકાત લઈ બાળકો અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો.
બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે આચાર્યશ્રી અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના કેમ્પમાં પારદર્શક બદલી પ્રક્રિયાનું આયોજન...
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના કેમ્પમાં પારદર્શક બદલી પ્રક્રિયાનું આયોજન...
તેની સાથે સાથે રાજસ્થાનથી આવેલા પ્રવાસીઓ સાથે વિકાસલક્ષી ખૂટતી કડીયોના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી.
મારીસાથે ગામ ના સરપંચ��� આગેવાનો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા (2/2)