એક દિપમાંથી બીજો દિપ પ્રગટે એવી રીતે આપણે ત્યાં અંગદાન થકી જીવનદાન મળી રહ્યું છે. અંગદાન માટે જાગૃતિ આવે એ બદલ ગુજરાતમાં શ્રી દિલીપભાઇ દેશમુખ અવિરત કાર્ય રહ્યા છે. એમના આ પ્રયાસો થકી ગુજરાતનાં નાગરિકોમાં અંગદાન અંગે ખૂબ જાગૃતિ આવી છે.
શ્રી @Dilip_Deshmukh જીનાં નેતૃત્વમાં ચાલતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને હાલમાં જ નેશનલ ઓર્ગન અને ટીશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી @mansukhmandviya જીનાં હસ્તે BEST EMERGING NGOનો એવોર્ડ એનાયત થયો છે.
આ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રાઇવલ હોસ્પિટલ અને બેસ્ટ બ્રેઇન સ્ટીમ ડેથ ટીમ, Best Emerging SOTTO to SOTTO Gujarat અને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર ડો. સંજય સોલંકીને પણ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
હું શ્રી દિલીપભાઇ દેશમુખ અને એમની ટીમ અને સર્વને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે જેમણે અંગદાન કરવાનો નિર્ણય કર્યો એ સર્વ પરિવારજનોને વંદન કરું છું.
युवा मोर्चा के मेरे साथी और पुराने मित्र राहुल गौर जिनकी पाव भाजी की दुकान है,
यह भुज की वही जगह है जब युवा मोर्चा प्रवास के दौरान साथियों के साथ पावभाजी खाया करते थे, आज फिर वही दोस्तों के साथ वही जगह.
“કચ્છડો ખેલે ખલક મેં જીં મહાસાગર મેં મચ્છ
જત હકડો કચ્છી વસે ઉત ડીંયા ડીં કચ્છ”
आज कच्छ के प्रफुलभाई पटेल से Ilkal मिलना हुआ, इनका यहां कर्नाटक में ग्रेनाइट, मार्बल्स का काम है।
સંગઠનની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા અવિરામ કટિબદ્ધ લોકપ્રિય સાંસદ અને ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી C R Paatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...💐💐💐
#HBDayCRPaatil
આપણાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના જન્મદિવસ નિમિતે અંગદાન નાં પ્રેરણાસ્ત્રોત આદરણીય @Dilip_Deshmukh જી ના માર્ગદર્શન થી આપણે બધા મિત્રો મળીને "અંગદાન સંકલ્પ દિવસ" તરીકે મનાવીએ.
આપ સહુને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચાડવા વિનંતી...🙏
#Pledge4Angdaan
કચ્છની સૌથી મોટી ભુજોડી ઓવરબ્રીજની સમસ્યાનો ઉકેલ આવ્યો...
માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું
મંત્રી પૂર્ણશ મોદી પોતાના કાફલા સાથે બ્રીજ પરથી પસાર થયા..
પેરામેશ વોલથી બનેલો રાજયનો સૌથી ઊંચો અને સૌથી લાંબો બ્રિજ છે..
मुझे आज भि याद हैं वो दिन, जब हिंदुस्तान रोया था..
आज ही के दिन पुलवामा में आतंकियों के कायरतापूर्ण हमले में हमारे CRPF के वीर जवान शहीद हुए थे।
माँ भारती के सभी वीरों बलिदानी सैनिकों को शत शत नमन एवं भावभीनी श्रद्धांजलि...🙏
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના યશસ્વી ગૃહમંત્રી, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, કરોડો કાર્યકર્તાઓના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayAmitShah
આજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના જન્મદિવસે “અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા અંગદાન પ્લેજનું આપ સૌને આહ્વાન.
https://t.co/abBag0v7ps - આ વેબપેજ પર ૧૭ સપ્ટેમબરે ક્લીક કરીને અંગદાન પ્લેજ કરીને આપનું ઈ- સર્ટીફીકેટ મેળવો. 🙏
#Pledge4Angdaan#OrganDonation