Respected Authorities,
We request you to look into "Necessity of Domicile Certificate" in GPSC Technical Cadre Posts. We Know GPSC is the Role Model for Other Recruiters But Due to This Local Aspirants Failed To Secure Their Positions .
(1/3)
@dineshdasa1@vijayrupanibjp
જ્યારે મત લેવાનો સમય આવે ત્યારે ગુજરાત ના લોકો ની પ્રગતિ ની વાતો કરો, પણ જ્યારે સાચું માં પ્રગતિ કરવાની આવે ત્યારે ક્યાં જતા રહો છો? આજે ગુજરતી વિદ્યાર્થી ને નોકરી માં ફાંફા પડે ને તમે કાઈ કરો જ નઈ એ કેવો ન્યાય?@vijayrupanibjp@Nitinbhai_Patel@dineshdasa1#JusticeForGujStudents
@dineshdasa1 આદરણીય સર.,
જાહેરાત- ૭૯/૨૦૧૮-૧૯ ના રૂબરૂ મુલાકાત માટે નું જે ગઈ કાલે રી��લ્ટ આવ્યું તેમાંં બિનઅનામત વગઁ ઉમેદવારો ની સરખામણી એ EWS ઉમેદવારોના જેના ગુણો વધારે છે,તેમને બિનઅનામત વગઁ કેમ આવરી લેવામાં આવ્યી નથી. GPSC દ્નારા આ EWS શું Lolipop છે.