@MyAnandMyANMC i again request to you that please take it in your concern and solve the problem of students and citizens.
We many time complain to you already regarding this.
We hope that you will take action for this as soon as possible
@MyAnandMyANMC respected chief of ANMC I, Jay Patoliya, student of PhD Agriculture Anand agricultural University, requesting you and indication you to recure the road damage at front of AAU UNIVERSITY MAIN GATE
EVERY STUDENTS AS WELL AS PROFESSOR AND Citizens are badly affected.
@GPSC_OFFICIAL GPSC દ્વારા હંમેશાં ન્યાયસંગત અને સમાન અવસરો આપવાની પ્રથા રહી છે, જેથી અમે આશાવાદ રાખી�� છીએ કે આ વિનંતી પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે.
આભાર સહ,
@GPSC_OFFICIAL આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને લઈ અને યોગ્ય ઉમેદવારોને Tier-2ની પરીક્ષા આપવા માટે સમાન તક મળે તે હેતુથી, હું/અમે આપને વિનંતી કરું છું કે, કૃપા કરીને પુષ્ટિ કરવાની તારીખ પુનઃખોલવા અથવા લંબાવવાની અનુકંપા કરો.
@GPSC_OFFICIAL ૧.પુષ્ટિ કરવા માટે આપેલો સમયગાળો ખૂબ જ ટૂંકો હતો અને આટલા ટૂંકા સમયગાળામાં તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચવી શક્ય ન બની.
૨. આપેલા સમયગાળા દરમિયાન અન્ય મહત્વપૂર્ણ પરીક્ષાઓ પણ યોજાઈ રહી હતી, જેના કારણે ઘણા ઉમેદવારો આ પ્રક્ર��યાની તરફ દ્યાન આપી શક્યા નહોતા.
@GPSC_OFFICIAL ઉમેદવારોને તેમની હાજરી/ગેરહાજરી અંગે પુષ્ટિ કરવા માટે અને અરજીપત્રક સાથે પુષ્ટિ નંબર સબમિટ કરવા સૂચના આપવામાં આવી હતી.
હાલમાં, મોટા પ્રમાણમાં ઉમેદવારોને આ પ્રક્રિયા અંગે ખબર પડી ન હતી અને ઘણા ઉમેદવારો આ મહત્વપૂર્ણ પગલાં પૂર્ણ કરી શક્યા નહોતા. તેના કારણો આ મુજબ છે:
@GPSC_OFFICIAL સ્વ:
ગુજરાત જાહેર સેવા આયોગ,
ગાંધીનગર, ગુજરાત.
વિષય: 16 માર્ચ 2025ના રોજ યોજાયેલ પરીક્ષા માટે પુષ્ટિ કરવાની તારીખ લંબાવવાની વિનંતી.
મહોદય/મહોદયા,
હું આપને વિનમ્ર અરજ કરું છું કે, તા. 16-03-2025 ના રોજ વિવિધ જગ્યાઓ માટે યોજાયેલી GPSC ની Paper 1 પરીક્ષા માટે,
I applied for a passport on dated 20 September 2023 and related formalities were done in the passport office(Post office)Amreli. After that police verification formalities were done from my side but neither I got a passport nor any update from RPO Ahmedabad
or Post office Amreli.
Rohit Sharma on Asked to drop virat: " To have Avg Of 50+ In t20 format is crazy its unreal , so obviously with the experience he has batted and Build India is kind of batsmanship is Required Obviously and plus he's still the LEADER of the Team" #ViratKohli𓃵 #ViratKohli#Rohit
@paresh_dhanani હાથ ના કર્યા હૈયે વાગ્યા પરેશભાઈ
મે તો ફોન કરી કરી ને કહ્યું હતું કે સુરત માં પા���િયાવ સાથે એક ટિકિટ માટે જાઘડો ના કરો કોર્પોરેશન ના ઈલેકશન માં
ત્યાં એક ટિકિટ માટે પસિયાવ સાથે જાઘડી પાસિયવ આપ માં ગયા અને આપ નામ ના નીંદણ નું અંકુરણ થયું...આગળ સમજી જાવ તમે....