બીજા દેશ ની સરખામણી એ ભારત માં કોરોના ની પરિસ્થિતિ સામનો કરવા માં સરકાર ની કામગીરી ખરેખર પ્રશંસા ને પાત્ર છે.વેક્સિનેશન ની કામગીરી ની ઝડપ અને ખાસ તો 15 થી 18 વર્ષ ના બાળકો માં જે ઝડપ થી કામગીરી થઈ છે તેના માટે ખરેખર તંત્ર પ્રશંસા ને પાત્ર છે@narendramodi@Bhupendrapbjp@PMOIndia
@narendramodi એ મને દર વર્ષે happy birtbday mail દ્વારા કહે છે એટલે મારે પણ વ્યવહાર સાચવજો રહ્યો...મનગમતા હીરો, મનગમતા માણસ અને મનગમતા લીડર ને many many happy returns of the day #NarendraModi સાહેબ આપ લાબું અને સારુ જીવતા રહો(એમાં અમારો સ્વાર્થ છે )
આપ જીઓ હજારો સાલ ઔર સાલ કે દિન હો infinity.
એ મને દર વર્ષે happy birtbday mail દ્વારા કહે છે એટલે મારે પણ વ્યવહાર સાચવજો રહ્યો...મનગમતા હીરો, મનગમતા માણસ અને મનગમતા લીડર ને many many happy returns of the day @narendramodi સાહેબ આપ લાબું અને સારુ જીવતા રહો(એમાં અમારો સ્વાર્થ છે )
આપ જીઓ હજારો સાલ ઔર સાલ કે દિન હો infinity.
I am humbled and overwhelmed beyond words.
To each and every person who has wished me today - I would like to express gratitude from the bottom of my heart.
I cherish every wish and it gives me strength to work even harder for our beloved nation.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
@SrBachchan
In 2022 big B will Get National Film award for best actor again...
Please please please
God bless him...
ભાઈ, ૨૦૨૦ હવે હદ થાય છે હો
ચિનકા ઓ ની તો.
😔😔😔😔😔😔
@PMOIndia sir some banks are not giving Moratorium in a proper way.India bulls employe regularly giving heresmnet for the pending EMI.thay will charge 12 EMI if we will take 3 months moratorium.please help otherwise lower middle class will be finish cause of this bank policy.
@narendramodi sir some banks are not giving Moratorium in a proper way.India bulls employe regularly giving heresmnet for the pending EMI.thay will charge 12 EMI if we will take 3 months moratorium.please help otherwise lower middle class will be finish cause of this bank policy.
એક મધ્યમ વર્ગ ની વ્યથા કથા..
જ્યારે એક લેખક અને એક કલાકાર એક સાથે આવે ત્યારે લાગણી પ્રેક્ષકો સુધી પહોંચે જ પહોંચે...
Thanks Vinod Sarvaiya..
શબ્દ: વિનોદ સરવૈયા
અવાજ : જય વિઠલાણી..
@PMOIndia@narendramodi કોણ છે આ માણસ...
મોદી સાહેબ...
My god...
હાથ જોડી ને ક્યાં વડાપ્રધાન curfew લગાડવી શકે..?
એક વડાપ્રધાન તરીકે આ નિર્ણય એને આ સાવચેતી રાખવી એ બઉ અઘરી વાત છે.
(આ ના સમજાય તો નશીબ )Helthcare is only priority આ શબ્દો બોલાયા ત્યારે એક એક્ટર તરીકે કઈ શકું કે એકદમ સત્વ સાથે બોલાયેલું છે
કદાચ આવા વડાપ્રધાન આ દેશે જોયો નઈ હોય અને કદાચ ભવિષ્ય માં પણ જોશે નઈ.
હદ છે.ના ભૂતો નાં ભવિષ્યતિ.
આ પેઢી નશીબદાર છે કે એમને આવા નેતા ને જોયા...Hat's off. in a real sence..
કદાચ આ વ્યક્તિ ના હોત તો અત્યાર ની પરિસ્થિતિ શું થાત એ આંખ બંધ કરીને કલ્પના કરવી પણ અઘરી છે.( અઘરુ પણ જરૂરી)
@PMOIndia કોણ છે આ માણસ...
મોદી સાહેબ.My god.હાથ જોડી ને ક્યાં વડાપ્રધાન curfew લગાડવી શકે?એક વડાપ્રધાન તરીકે આ નિર્ણય એને આ સાવચેતી રાખવી એ બઉ અઘરી વાત છે( આ ના સમજાય તો નશીબ )Helthcare is only priority આ શબ્દો બોલાયા ત્યારે એક એક્ટર તરીકે કઈ શકું કે એકદમ સત્વ સાથે બોલાયેલુ છે