2 વર્ષથી મારો પોતાનો ફોટોગ્રાફી બિઝનેસ શરૂ કર્યો એમાં પણ ખૂબજ સંઘર્ષ અને મહેનત કરી એનું પરિણામ આજે મને એક BEST WEDDING PHOTOGRAPHER AWARD મળવામાં આવ્યો છે હું દિલથી જ બધાનો આભાર માનું છું અને આવો જ સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા...
🦁 Crowned by Battle, Marked by Time 👑
Not every king wears a crown…
some wear scars earned in silence.
Each scar is a reminder —
power isn’t given, it’s survived. 🌿
He doesn’t roar to prove his rule,
his walk writes the story.
—
📍 Location: Gir National Park
🎬 Wildlife
In the wild, love doesn’t speak. It protects, teaches, and stays.
From gentle nudges to fierce protection,
every moment between a mother and her young is pure instinct and unconditional care.
No words. Just presence. Just love.
A quiet reminder from the wild of what motherhood truly means.
Happy Mother’s Day to all mothers.❤️🙌😻
Gentle with her cubs. Fearless for her family. To every mother whose love protects, nurtures and guides through every storm, Happy Mother’s Day. #MothersDay#HappyMothersDay#Mothersday2026
હું ભારત છું!
હાં, મેં આ વખતે UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ) ને ઇગ્નોર કર્યું..
મને ખબર છે કે UNSC એ વિશ્વના 5 મોટા દેશો (અમેરિકા, રૂસ, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) નું ગ્રુપ છે.
મેં મારા ઓપરેશન સિંદૂરમાં પોતાની તાકાત દેખાડી છે, ખુદની સ્વતંત્રતા દેખાડી છે. ભીખ માંગવા કે હાથ જોડવા ��ું નથી ગયો!
કોઈની સહાનુભૂતિની જરૂર નથી પડી, હું મારા આત્મવિશ્વાસ, સ્ટ્રેટેજી અને શૌર્યથી લડાઈ લડી રહ્યો છું.
#હુંભારતછું
DG BSF and All Ranks salute the supreme sacrifice made by BSF Sub Inspector Md Imteyaz in service to the Nation on 10 May 2025 during cross border firing by Pakistan along the International Boundary in R S Pura area, Jammu.
Prahari Pariwar stands firm with the bereaved family in this trying time.
#Naman
#JaiHind
#AmarPrahari
દેવભુમિ દ્રારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો: લોકો અફવા થી દૂર રહે. જિલ્લાના લોકોને વહીવટી તંત્ર તરફથી સૂચના: અફવાથી દૂર રહેવું. લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે અછતના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરવા નહીં.
*Verified News* 📰
*ભારતીય વિદેશ મંત્રા��યના સચિવનું નિવેદન*
ભારત - પાકિસ્તાન વચ્ચે સિઝફાયર, બપોરના પાકિસ્તાન DGMO સાથે ફોન પર વાત થયા બાદ નિર્ણય, 12 મે ના ફરી ભારત અને પાકિસ્તાનના DGMO વાતચીત કરશે, ભારતે પોતાની શરતો પર સીઝફાયર કર્યું